શોધખોળ કરો
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 Mega Auction: પંજાબ કિંગ્સે ત્રણ ખેલાડીઓ પર સૌથી વધુ પૈસા ખર્ચ્યા. ટીમે શ્રેયસ અય્યર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ પર ઘણા પૈસા ખર્ચ્યા છે.
અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને શ્રેયસ અય્યર
1/6

IPL 2025ની મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે ઘણા પૈસા ખર્ચ્યા હતા. પંજાબે IPL ઈતિહાસમાં બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી ખરીદ્યો છે. તેણે શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. પંજાબના ત્રણ સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ પણ સામેલ છે.
2/6

શ્રેયસ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. પરંતુ ટીમ દ્વારા તેને છોડી દેવામાં આવ્યો હતો. હવે અય્યર પંજાબ કિંગ્સ તરફથી રમશે અને તે કેપ્ટન પણ બની શકે છે.
Published at : 25 Nov 2024 07:34 PM (IST)
આગળ જુઓ





















