શોધખોળ કરો

મોહમ્મદ શમીના પ્રેમમાં પડી અમેરિકન એડલ્ટ સ્ટાર, ટ્વીટર પર શમી માટે શું કરી પૉસ્ટ, જુઓ

આ વખતે આઇપીએલ પર અમેરિકન સ્ટાર એક્ટ્રેસ અને એડલ્સ સ્ટાર પણ નજર રાખી રહી છે. કેન્દ્રા લસ્ટે મેચ બાદ મોહમ્મદ શમી માટે ખાસ મેસેજ લખ્યો છે. 

નવી દિલ્હીઃ આઇપીએલ 2022ની શરૂઆત આ વખતે 10 ટીમો સાથે થઇ છે. લખનઉ અને ગુજરાતની ટીમો આ વખતે નવી જોડાઇ છે. બન્ને ટીમો વચ્ચે પ્રથમ મેચમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો. પરંતુ અંતે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ બાજી મારી ગઇ, અને આ જીતમાં મહત્વનો રૉલ ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીનો રહ્યો. શમીએ બેસ્ટ ત્રણ વિકેટો ઝડપીને કેએલ રાહુલની આગેવાની વાળી લખનઉ સુપર જાયન્ટ્સને પહેલાથી જ ઘૂંટણીયે પાડી દીધી હતી. 

આ વખતે આઇપીએલ પર અમેરિકન સ્ટાર એક્ટ્રેસ અને એડલ્સ સ્ટાર પણ નજર રાખી રહી છે. કેન્દ્રા લસ્ટે મેચ બાદ મોહમ્મદ શમી માટે ખાસ મેસેજ લખ્યો છે. મેચ બાદ જ્યારે મોહમ્મદ શમીને મેન ઓફ ધ મેચ નો એવોર્ડ મળ્યો ત્યારે કેન્દ્રા લસ્ટ ખુશ થઇ ગઇ, અને તેને શમીને પ્રેમનો ઇજહાર કરી દીધો. અમેરિકન પૉર્ન સ્ટાર કેન્દ્રા લસ્ટ (Kendra Lust) પણ શમીની બૉલિંગની દિવાની થઇ તેને શમીને ટેગ કરતા લખ્યું - બહુજ શાનદાર પ્રદર્શન મોહમ્મદ શમી. 

કેન્દ્રા લસ્ટ 43 વર્ષીય અમેરિકન પૉર્ન સ્ટાર છે, અને અમેરિકામાં ખુબ જાણીતી છે. તે વેબકેમ મૉડલ તરીકે પણ ઓળખાય છે. કેન્દ્રા લસ્ટ વર્ષ 2012થી એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. 

લખનઉ અને ગુજરાતની મેચમાં મોહમ્મદ શમીએ શાનદાર બૉલિંગ કરતા 4 ઓવર નાંખી અને લખનઉની ટૉપ 3 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. આ પરફોર્મન્સના કારણે મોહમ્મદ શમી સતત ચર્ચામાં રહ્યો હતો. 

View this post on Instagram
 
A post shared by Kendra Lust™ (@kendralust)

આ પણ વાંચો........ 

Ministry of Agriculture Recruitment 2022: કૃષિ અને ખેડૂત મંત્રાલયમાં નીકળી ભરતી, મહત્તમ વયમર્યાદા છે 56

Chaitr navrati 2022: હિન્દુ નવવર્ષ શરૂ થતાંની સાથે 9 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, સર્જાશે આ દુર્લભ યોગ, કેવી ઘટનાના આપે છે સંકેત

રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ

આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1233 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 15 હજારની નીચે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આણંદ,  ભરૂચ,  વડોદરા અને સુરતમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી 

Narmada:મૂશળધાર વરસાદ,2 કલાકમાં 5 ઇંચ ખાબક્યો,લાછરસ ગામ જળમગ્ન થતાં સંપર્ક વિહોણું

Rain Forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાક આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

WPI Inflation: જૂન મહિનામાં પડ્યો મોંઘવારીનો માર, જથ્થાબંધ ફૂગાવાનો દર વધીને 3.36 ટકા પહોંચ્યો

ABP Premium

વિડિઓઝ

Rajkot Congress Protest | ગુજરાતમાં કોંગ્રેસ વધુ આક્રમક | હવે રાજકોટમાં કયા મુદ્દે કાઢી રેલી?Umarpada River Flood | ઉમરપાડામાં આભ ફાટ્યું | 2 જ કલાકમાં ખાબક્યો 10 ઇંચ વરસાદ, વીરા નદી ગાંડીતૂરGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 68 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મોડાસામાં પોણા 4 ઇંચGujarat Rain | Narmada Rain | નર્મદાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું | મંદિર-ઘરોમાં ઘૂસી ગયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આણંદ,  ભરૂચ,  વડોદરા અને સુરતમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી 
Gujarat Rain: આણંદ,  ભરૂચ,  વડોદરા અને સુરતમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી 
Narmada:મૂશળધાર વરસાદ,2 કલાકમાં 5 ઇંચ ખાબક્યો,લાછરસ ગામ જળમગ્ન થતાં સંપર્ક વિહોણું
Narmada:મૂશળધાર વરસાદ,2 કલાકમાં 5 ઇંચ ખાબક્યો,લાછરસ ગામ જળમગ્ન થતાં સંપર્ક વિહોણું
Rain Forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાક આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Rain Forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાક આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
WPI Inflation: જૂન મહિનામાં પડ્યો મોંઘવારીનો માર, જથ્થાબંધ ફૂગાવાનો દર વધીને 3.36 ટકા પહોંચ્યો
WPI Inflation: જૂન મહિનામાં પડ્યો મોંઘવારીનો માર, જથ્થાબંધ ફૂગાવાનો દર વધીને 3.36 ટકા પહોંચ્યો
'કાર્યકરોના ફોન ઉપાડો, ખુરશી જશે તો બધુ જશે' - પક્ષપલટો કરી સાંસદ બનેલા નેતાઓને નીતિન પટેલની ટકોર

Copa America Final: આર્જેન્ટિનાએ જીત્યું કોપા અમેરિકાનું ટાઇટલ,  મેસ્સીના કરિયરની ચોથી ઇન્ટરનેશનલ ટ્રોફી

India Post Recruitment 2024: 10 પાસ માટે 44228 પદો પર બહાર પડી ભરતી, આજથી કરી શકશો અરજી

ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થશે મોંઘુ, Swiggy-Zomatoએ વધારી પ્લેટફોર્મ ફી, હવે કેટલો આપવો પડશે ચાર્જ?

Embed widget