શોધખોળ કરો

ડેવિડ વોર્નરનો ચાલુ મેચમાં 'પુષ્પા' અવતાર, શ્રીવલ્લી ગીત ઉપર પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ, જુઓ વીડિયો

દિલ્લી કેપિટલ્સના બેટ્સમેન ડેવિડ વોર્નર પરથી હજી સુધી સુપરહિટ ફિલ્મ પુષ્પાનો નશો નથી ઉતર્યો. એક વાર ફરીથી વોર્નર પુષ્પા ફિલ્મના સુપરહિટ સોન્ગ "શ્રીવલ્લી" પર ડાન્સ કરતો દેખાયો છે.

David Warner Viral Video: દિલ્લી કેપિટલ્સના બેટ્સમેન ડેવિડ વોર્નર પરથી હજી સુધી સુપરહિટ ફિલ્મ પુષ્પાનો નશો નથી ઉતર્યો. એક વાર ફરીથી વોર્નર પુષ્પા ફિલ્મના સુપરહિટ સોન્ગ "શ્રીવલ્લી" પર ડાન્સ કરતો દેખાયો છે. મહત્વની વાત તો એ છે કે, આ વખતે ડેવિડ વોર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચ વખતે શ્રીવલ્લી ગીત પર ડાન્સ કર્યો હતો. વોર્નરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને ડેવિડ વોર્નરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં વોર્નરે કેપ્શનમાં લખ્યું કે, તમારો શું વિચાર છે? ચાહકોની માંગ પર... ઉલ્લેખનીય છે કે, વોર્નરના ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. આ પહેલાં પણ ડેવિડ વોર્નર આ ગીત પર ડાન્સ કરતા વીડિયો શેર કરી ચુક્યો છે અને તેથી જ વોર્નરે હવે ચાલુ મેચમાં પણ તેના ચાહકોની માંગ પુરી કરતાં આ ડાન્સ કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by David Warner (@davidwarner31)

વોર્નરે રમી હતી શાનદાર ઈનિંગઃ
કોલકાતા સામે રમાયેલી આ મેચમાં ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરી હતી. વોર્નરે 45 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ 61 રનમાં વોર્નરના બેટથી 6 ચોક્કા અને 2 સિક્સર નીકળી હતી. જો કે આટલી શાનદાર બેટિંગ કર્યા બાદ પણ જ્યારે વોર્નર આઉટ થયો ત્યારે તે નિરાશ દેખાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Embed widget