શોધખોળ કરો

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કરી મોટી ભવિષ્યવાણી - ફાફ ડૂ પ્લેસિસની કેપ્ટનશીપમાં RCB ટાઈટલ જીતશે

કોહલીએ જીત મેળવ્યા બાદ આરસીબીની ઉજવણીના ફોટો શેર કરતાં કહ્યું કે, "વધુ એક મેચ, વધુ એક જીત. આગળ અને ઉપર વધી રહ્યા છીએ."

IPL 2022: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનને લાગે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઈપીએલ 2022નું ટાઈટલ જીતવા માટે ફાફ ડૂ પ્લેસિસની કેપ્ટન તરીકે પસંદગી કરવી યોગ્ય છે. વોને ભવિષ્યવાણી કરી છે કે, આરસીબી આ વર્ષે આઈપીએલ 2022માં પોતાની 7માંથી 5 મેચો જીતીને પોતાના ટાઈટલ જીતવાની તરસને મીટાવવાનો પ્રયાસ કરી રહી છે.

RCBએ લખનઉ સુપર જાયંટ્સને 18 રનથી હરાવ્યા બાદ વોને કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે ડૂ પ્લેસિસની કેપ્ટનશીપમાં આ વર્ષે આરીસીબી સારું રમશે. મેચની વાત કરીએ તો કેપ્ટન ડૂ પ્લેસિસની 96 રનની ઈનિંગ અને જોશ હેઝલવુડની ચાર વિકેટની મદદથી આરસીબીએ લખનઉ સામે સરળતાથી જીત મેળવી હતી. આરસીબીએ આપેલો લક્ષ્યાંક મેળવવામાં કેએલ રાહુલની આગેવાની વાળી ટીમ સફળ નહોતી થઈ. તેમણે નવા બોલ પર વિકેટ ગુમાવ્યા હતા. હેઝલવુડે કહેર વરસાવ્યો હતો અને જ્યારે તેમણે પાવરપ્લેમાં રન ના બનાવ્યા ત્યારે દબાવ વધવાનો શરુ થઈ ગયો હતો. 

રોયલ ચેલેન્જર્સના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ ટીમના પ્રદર્શનથી પ્રભાવિત થયો છે. કોહલીએ જીત મેળવ્યા બાદ આરસીબીની ઉજવણીના ફોટો શેર કરતાં કહ્યું કે, "વધુ એક મેચ, વધુ એક જીત. આગળ અને ઉપર વધી રહ્યા છીએ."
આ તરફ, કેએલ રાહુલ ઉપર RCB સામેની મેચ દરમિયાન આઈપીએલની આચારસંહિતાના ઉલ્લંઘન કરવા માટે મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલના એક સત્તાવાર નિવેદન અનુસાર, રાહુલે આઈપીએલની આચાર સંહિતાના લેવલ 1ના ગુનાનો સ્વિકાર કર્યો છે.

Delhi Capitals vs Rajasthan Royals Venue Changed: 

મિશેલ માર્શ સહિત દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોના વાયરસના કુલ 6 કેસ મળી આવ્યા છે. દિલ્લી કેપિટલ્સમાં કોરોનાનો એક કેસ તો પંજાબ સામેની મેચ પહેલાં જ નોંધાયો હતો. આવી સ્થિતિમાં હવે શુક્રવારે 22 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનાર મેચને કોરોનાની અસર થઈ છે. બાયો બબલમાં આવી ચુકેલા કોરોના કેસોને ધ્યાને લઈને હવે આઈપીએલના મેનેજમેન્ટે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે શુક્રવારે રમાનારી મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે.

અગાઉના કાર્યક્રમ અનુસાર દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ હવે આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ પહેલાં દિલ્હીના કેમ્પમાં આવેલા કોરોના કેસને લઈને દિલ્હી અને પંજાબ વચ્ચે રમાઈ રહેલી મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

વિડિઓઝ

Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
Embed widget