શોધખોળ કરો

IPL: આવી છે આજે મુંબઇ અને ગુજરાતની ફૂલ સ્ક્વૉડ, જાણો કયા કયા ખેલાડીઓ છે સામેલ.......

આજની મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે.

Gujarat Titans vs Mumbai Indians: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે આજે બે મોટી ટીમો વચ્ચે જંગ જામશે, આજે બે ટીમો એકબાજુ ગુજરાત અને બીજીબાજુ મુંબઇની ટીમો હશે, રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇની ટીમની ટક્કર હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત સામે થવાની છે. મુંબઇ પાંચ વારની ચેમ્પીયન ટીમ છે, તો ગુજરાત ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ છે. આજની મેચમાં જીત મેળવીને રોહિત શર્માની મુંબઈ ફરી એકવાર જીતના પાટા પર ચઢવાનો પ્રયાસ કરશે, આજની મેચ આ સિઝનના પ્રથમ તબક્કાની છેલ્લી મેચ હશે. રોહિત શર્માની ટીમને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 રને રોમાંચક જીત હાંસલ થઇ હતી. આજની મેચમાં બન્ને વચ્ચે જોરદાર ટક્કર થશે.

આજની મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. આજની મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટૉસ થશે. આ પહેલા જાણો અહીં બન્ને ટીમોની કેવી છે ફૂલ સ્ક્વૉડ.....

ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ફૂલ સ્ક્વૉડ ટીમો - 

ગુજરાત ટાઇટન્સ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શ્રીકર ભરત, અલઝારી જોસેફ, જૉશ લિટલ, અભિનવ મનોહર, ડેવિડ મિલર, મોહમ્મદ શમી, દર્શન નલકાંડે, નૂર અહેમદ, ઉર્વીલ પટેલ, રાશિદ ખાન, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર સાઈ કિશોર, સાઈ સુદર્શન, પ્રદીપ સાંગવાન, દાસુન શનાકા, વિજય શંકર, મોહિત શર્મા, શિવમ માવી, શુભમન ગિલ, ઓડિયન સ્મિથ, રાહુલ તેવટિયા, મેથ્યૂ વેડ, જયંત યાદવ, યશ દયાલ.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
રોહિત શર્મા (કેપ્ટન), જોફ્રા આર્ચર, અરશદ ખાન, જેસન બેહરનડૉર્ફ, ડેવાલ્ડ બ્રૂઈસ, પિયૂષ ચાવલા, ટિમ ડેવિડ, રાઘવ ગોયલ, કેમેરુન ગ્રીન, ઈશાન કિશન (વિકેટકીપર), ડુઆન જેનસેન, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, રિલે મેરેડિથ, શમ્સ મુલાની, રમણદીપ સિંહ, સંદીપ વૉરિયર, ઋત્વિક શોકીન, ટ્રિસ્ટન સ્ટબ્સ, અર્જૂન તેંદુંલકર, તિલક વર્મા, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સૂર્યકુમાર યાદવ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ

ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

Embed widget