શોધખોળ કરો

IPL 2022: દર્શકે બનાવ્યો કેમેરામેનનો વીડિયો, ક્યૂટ ગર્લ પર કરતો હતો ફોક્સ

IPL 2022: સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેમેરામેન લગભગ 2 મિનિટ સુધી છોકરીઓ પર ફોકસ કરી રહ્યો છે.

IPL 2022, DC vs MI: આઇપીએલની 15મી સિઝનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ સિઝનમાં જ્યાં ઘણા બોલર્સ, બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું છે ત્યાં જ કેટલીક મિસ્ટ્રી ગર્લ્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ દરમિયાન હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં દર્શકોએ કેમેરામેનનો વીડિયો બનાવ્યો હતો જ્યારે તે ક્યૂટ ગર્લ પર ફોકસ કરી રહ્યો હતો. આ વીડિયો શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચનો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેમેરામેન લગભગ 2 મિનિટ સુધી છોકરીઓ પર ફોકસ કરી રહ્યો છે. તે વીડિયોમાં પોતાના એક્સપ્રેશનને નજીકથી કવર કરી રહ્યો છે. છોકરીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી શરમાળ પણ થઈ જાય છે. 32 સેકન્ડના આ વીડિયોમાં કેમેરામેન છોકરીઓ પર ધ્યાન આપી રહ્યો છે. આ સમય દરમિયાન વીડિયો બનાવનારા લોકો પણ અંદરોઅંદર વાતો કરતા સાંભળી શકાય છે. જો કે અવાજ વધારે હોવાને કારણે તે શું બોલી રહ્યા છે તે સમજી શકાતું નથી.

મેચમાં શું થયું

આઇપીએલની 69મી મેચ શનિવારે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં મુંબઈએ દિલ્હીને 5 વિકેટે હરાવ્યું હતું. 160 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મુંબઈ માટે આ મેચમાં જીતનો હીરો ટિમ ડેવિડ હતો, જેણે 11 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેના સિવાય ઈશાન કિશન (48) અને બ્રેવિસ (37)એ નોંધપાત્ર યોગદાન આપ્યું હતુ. અંતે રમનદીપ સિંહે 6 બોલમાં 13 રન બનાવી મુંબઈને આ મેચમાં જીત અપાવી હતી. આ મેચમાં મળેલી હાર બાદ દિલ્હીની ટીમ પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. જ્યારે બેંગ્લોરે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ: બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપKagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget