‘કોહલી આવ્યો ને ગયો’ -મેચ બાદ વિરાટની મજાક ઉડી, જુઓ કેવા કેવા મીમ્સ થયા વાયરલ....
વિરાટ કોહલી ઇનિંગની બીજી જ ઇનિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાના શૉટ ઓફ લેન્થ બૉલ પર રમતી વખતે સ્ટમ્પની પાછળ કેચ આપી બેઠો હતો. વિરાટે આ નાની ઇનિંગમાં 8 બૉલમાં 7 રન બનાવ્યા હતા.
Virat Kohli IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)ની ક્વૉલિફાયર 2માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને રાજસ્થાન રૉયલ્સ (RCB Vs RR) આમને સામને હતી. બેંગ્લુરુએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 157 રન જ બનાવી શકી હતી. જવાબમાં રાજસ્થાન રૉયલ્સે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 161 રન બનાવી લીધા હતા. આ જીત સાથે જ રાજસ્થાનને 14 વર્ષ બાદ ફાઇનલમાં રમવાનો મોકો મળ્યો છે. આ મેચમાં સૌથી વધુ ચર્ચાનુ કેન્દ્ર વિરાટ કોહલી રહ્યો, તેનો ફરી એકવાર ફ્લૉપ શૉ જોવા મળ્યો. આ મેચમાં વિરાટ માત્ર 7 રન બનાવીને જ આઉટ થઇ ગયો હતો. આ પછી સોશ્યલ મીડિયા યૂઝર્સ વિરાટની મજાક ઉડાવવા લાગ્યા હતા અને જુદાજુદા ફની મીમ્સ વાયરલ થયા હતા.
— One Gorgeous Shot of Virat Kohli Daily (@OneKohli) May 27, 2022
વિરાટ કોહલી ઇનિંગની બીજી જ ઇનિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાના શૉટ ઓફ લેન્થ બૉલ પર રમતી વખતે સ્ટમ્પની પાછળ કેચ આપી બેઠો હતો. વિરાટે આ નાની ઇનિંગમાં 8 બૉલમાં 7 રન બનાવ્યા હતા. જેમા એક સિક્સ સામેલ હતી.
Virat Kohli is a laughing stock now. How many times he can fail? Isn’t he ashamed of what he’s doing in the middle? 🧐
— Kuldeep Sisodia (@Kuldeeps_) May 27, 2022
વિરાટ કોહલીનું આઇપીએલ 2022માં પ્રદર્શન -
મેચ - 16
ઇનિંગ - 16
રન - 341
એવરેજ - 22.73
ફિફ્ટી - 2
Ad king...Virat Kohli👍👍🔥🔥 pic.twitter.com/K1sS9ymI3Y
— UmderTamker (@jhampakjhum) May 27, 2022
Every important match exist
— Arman Malik (@Armanmalik9582) May 27, 2022
Le virat kohli :#RCBvRR #kohli pic.twitter.com/qKBKZWSZFd
RCB RCB 🔥💥⚡#Kohli #MIvsDC #RCB pic.twitter.com/it9y2fc06J
— Shubham yadav (@Shubham299692) May 22, 2022
#Chokli
— Arjun (@ArjunDaWarrior2) May 27, 2022
Le #mahi to #kohli pic.twitter.com/HnnYTnxPu5
RCB fans right now
— Abdulsamad (@the_abdul_samad) May 27, 2022
😂😂#EeSalaCupNamde #Kohli #IPL #RRvsRCB #IPL2022 pic.twitter.com/dxdrwamvlt
aune paune karke playoffs the pahuche the ...sach me ense kabhi na ho payega 🤔 always haarcb#RCBvsRR#IPLplayoffs #IPL20222 #Kohli pic.twitter.com/4WlfYhxEKz
— Suraj Kumar (@surajkumar2894) May 27, 2022