શોધખોળ કરો

IPL 2022: ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાનને શું મોટી જવાબદારી સોંપી ? જાણો વિગત

Gujarat Titans Update: આ મેચ પહેલા ગુજરાતની ટીમે એક નવું અપડેટ આપ્યું છે. ટીમે અફઘાનિસ્તાનના દિગ્ગજ સ્પિનર રાશિદ ખાનને વાઇસ કેપ્ટન બનાવ્યો છે

IPL 2022:  ગુજરાત ટાઇટન્સ આજથીથી તેનું IPL અભિયાન શરૂ કરી રહ્યું છે. આજે સાંજે લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેદાનમાં ઉતરશે. આ મેચ પહેલા ગુજરાતની ટીમે એક નવું અપડેટ આપ્યું છે. ટીમે અફઘાનિસ્તાનના દિગ્ગજ સ્પિનર ​​રાશિદ ખાનને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. ગુજરાત ટાઇટન્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ખાસ અપડેટ આપી છે.

ગુજરાત ટાઇટન્સે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, 'અમારી પ્રથમ સિઝનમાં રાશિદ ખાન વાઇસ કેપ્ટન હશે.' ટાઇટન્સે આ લખાણ સાથે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનનો ફોટો પણ શેર કર્યો છે.   IPL ઓક્શન પહેલા જ ગુજરાતે પોતાના ડ્રાફ્ટમાં રાશિદ ખાનનો સમાવેશ કર્યો હતો. રાશિદ ખાનને 15 કરોડમાં ખરીદ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Gujarat Titans (@gujarat_titans)

રાશિદ ખાનનો કેવો છે દેખાવ

છેલ્લા કેટલાક વર્ષોમાં રાશિદ ખાને ટી20 ક્રિકેટમાં શાનદાર બોલિંગ કરીને દિગ્ગજ સ્પિનરોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાનના તાજેતરના સારા પ્રદર્શનમાં વિશેષ ભૂમિકા ભજવી છે. રાશિદ ખાન IPLમાં પણ શાનદાર રહ્યો છે. આઈપીએલમાં તેણે 76 મેચમાં 93 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 20.56 રહી છે. એટલે કે તેણે દર 20 રન બાદ એક વિકેટ લીધી છે. આ સાથે રાશિદ ખૂબ જ કંજૂસ બોલર પણ સાબિત થયો છે. તેણે આઈપીએલમાં પ્રતિ ઓવર માત્ર 6.33 રનની એવરેજ આપી છે.

હાર્દિક પંડ્યાનું કેપ્ટન તરીકે ડેબ્યૂ

હાર્દિક પંડ્યા ટીમની સાથે કેપ્ટન તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે ગત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. જ્યારે કેએલ રાહુલ નવી ફ્રેન્ચાઇઝી સાથે કમનસીબનું લેબલ દૂર કરવા માંગશે કારણ કે તે પંજાબ કિંગ્સ માટે રમતી વખતે બેટથી સારું પ્રદર્શન કરી શક્યો હતો પરંતુ ટીમનું પ્રદર્શન બહુ સારું નહોતું.

કઈ ચેનલ પરથી મેચનું થશે ટેલિકાસ્ટ

સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ 7.30 કલાકથી થશે. જિયો અને ડિઝની હોટ સ્ટાર પરથી સ્ટ્રીમિંગ જોઈ શકાશે.  

ગુજરાત ટાઇટન્સ સંભવિત-11: શુભમન ગિલ, મેથ્યુ વેડ (Wk), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવટિયા, વરુણ એરોન, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન.

IPL 2022: ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાનને શું મોટી જવાબદારી સોંપી ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget