શોધખોળ કરો

IPL 2022 DC vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ દિલ્હીને 16 રને હરાવ્યું, હેઝલવુડની 3 વિકેટ

IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ઘમાસાણ યથાવત છે. આઈપીએલ 2022માં આજે શનિવારે બીજી મેચમાં દિલ્લી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર.

Key Events
ipl 2022 live updates delhi capitals vs royal challengers bangalore  cricket score streaming  IPL 2022 DC vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ દિલ્હીને 16 રને  હરાવ્યું, હેઝલવુડની 3 વિકેટ
દિનેશ કાર્તિક

Background

23:32 PM (IST)  •  16 Apr 2022

બેંગ્લુરુએ દિલ્હીને 16 રનથી હરાવ્યું

દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના મુકાબલમાં બેંગ્લુરુએ દિલ્હીને 16 રનથી હરાવ્યું છે. બેંગ્લુરુ તરફથી મેક્સવેલ અને દિનેશ કાર્તિેક શાનદાર ઈનિંગ રમી હતી. દિલ્હીની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 173 રન બનાવી શકી. બેંગ્લુરુએ જીત માટે 190 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હેઝલવુડે શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી છે.

22:47 PM (IST)  •  16 Apr 2022

દિલ્હી કેપટિલ્સનો સ્કોર 100 રનને પાર

દિલ્હી કેપટિલ્સનો સ્કોર 100 રનને પાર થયો છે. વોર્નર 66 રનની આક્રમક ઈનિંગ રમીને આઉટ થયો હતો. હાલમાં પંત અને માર્શ રમતમાં છે. દિલ્હીની ટીમને જીત માટે 37 બોલમાં 78 રનની જરુર છે.  

22:19 PM (IST)  •  16 Apr 2022

વોર્નરની આક્રમક ઈનિંગ

દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે ખૂબ જ આક્રમક ઈનિંગ રમી છે. વોર્નરે માત્ર 29 બોલમાં અડધી સદી ફટકારી છે. વોર્નર હાલ 50 રન બનાવી રમતમાં છે. 

22:18 PM (IST)  •  16 Apr 2022

દિલ્હી કેપિટલ્સની ટીમે શાનદાર શરુઆત કરી

રોયલ ચેલેન્જર્સની સામે દિલ્હી કેપિટલ્સની ટીમે શાનદાર શરુઆત કરી છે. દિલ્હીની ટીમે 8 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 70 રન બનાવી લીધા છે. પૃથ્વી શો 16 રન બનાવીને આઉટ થયો હતો. 

21:25 PM (IST)  •  16 Apr 2022

દિલ્હી કેપિટલ્સને જીત માટે 190 રનનો ટાર્ગેટ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 27મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ રમત રમીને દિલ્હી કેપિટલ્સને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  RCB ટીમે ગ્લેન મેક્સવેલની શાનદાર અડધી સદી છતાં 92 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી દિનેશ કાર્તિકે માત્ર 34 બોલમાં અણનમ 66 રનની તોફાની ઇનિંગ રમી હતી.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
Advertisement

વિડિઓઝ

NSUI Protest news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પર લાંચના આરોપને લઇ NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
AAJ No Muddo : આજનો મુદ્દો : સંબંધ બેવફા!
Uttarakhand Cloudburst : ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા ભારે તબાહી
Duplicate Medicine : નકલી દવા મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન, બહારથી આવતી દવા મામલે બનાવાશે SOP
Ambalal Patel Prediction:  સૌરાષ્ટ્રમાં તૂટી પડશે અતિ ભારે વરસાદ, નદીઓમાં આવશે પૂર, અંબાલાલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પહાડો પરથી આવતા પૂરને જોઈ લોકો ચીસો પાડતા ભાગ્યા, જુઓ વાદળ ફાટ્યા બાદના 4 વીડિયોમાં વિનાશનું તાંડવ
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પહાડો પરથી આવતા પૂરને જોઈ લોકો ચીસો પાડતા ભાગ્યા, જુઓ વાદળ ફાટ્યા બાદના 4 વીડિયોમાં વિનાશનું તાંડવ
તબાહીનો LIVE વીડિયો: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી વિનાશક પૂર; ધારલીમાં ભારે તબાહી, અનેકના મોતની આશંકા
તબાહીનો LIVE વીડિયો: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી વિનાશક પૂર; ધારલીમાં ભારે તબાહી, અનેકના મોતની આશંકા
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી, જાણી લો
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી, જાણી લો
Embed widget