શોધખોળ કરો

IPL 2022: મુંબઇની જીત બાદ આવી છે પૉઇન્ટ ટેબલની સ્થિતિ, આ ટીમનુ પ્લેઓફમાં પહોંચવુ કન્ફોર્મ

મુંબઇ ઇન્ડિયન્સની વિરુદ્ધ મળેલી હાર છતાં રાજસ્થાન રૉયલ્સ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર ટકેલી છે. રાજસ્થાન રૉયલ્સ 9 મેચોમાં 12 પૉઇન્ટ મેળવ્યા છે.

IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 15માં 44મી મેચ શનિવારે રાજસ્થાન રૉયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ, આ મેચમાં મુંબઇએ 5 વિકેટે જીત મેળવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી છે.

પાંચ વારની ચેમ્પીયન ટીમ મુંબઇએ આ સિઝનમાં કુલ 9 મેચો રમી જેમાં પ્રથમ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ખાતુ ખોલાવ્યુ છે. મુંબઇની જીત સાથે જ પ્લેઓફમાં પહોંચવા માટેની ટીમો કન્ફોર્મ થઇ ગઇ છે, જોકે મુંબઇને પ્લેઓફમાં પહોંચવુ હજુ ખુબ અઘરુ દેખાઇ રહ્યું છે. જાણો કઇ ટીમો હાલ પ્લેઓફની રેસમાં ટકેલી છે. 

મુંબઇ ઇન્ડિયન્સની વિરુદ્ધ મળેલી હાર છતાં રાજસ્થાન રૉયલ્સ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર ટકેલી છે. રાજસ્થાન રૉયલ્સ 9 મેચોમાં 12 પૉઇન્ટ મેળવ્યા છે. વળી 9 મેચોમાં 8 જીત સાથે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં નંબર વન પર છે. આ પછી કેએલ રાહુલની લખનઉ 9 મેચોમાં 6 જીત સાથે ત્રીજા નંબર પર છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ 8 મેચોમાં 5 જીતની સાથે ચોથા નંબર પર છે, મુંબઇ ઇન્ડિયન્સ 9 મેચોમાં 1 જીત સાથે પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. 

RR vs MI: રોહિતને મળી જન્મદિવસની ભેટ! મુંબઈએ રાજસ્થાનને હરાવીને સિઝનની પ્રથમ જીત મેળવી
Rajasthan Royals vs Mumbai Indians: મુંબઈના DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022 ની 44મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં મુંબઈની આ પ્રથમ જીત છે. મુંબઈને સતત આઠ પરાજય બાદ પ્રથમ જીત મળી હતી. આ સાથે જ રાજસ્થાનની 9 મેચમાં આ ત્રીજી હાર છે.

આ પણ વાંચો......... 

Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો

Rajasthan News: રાજસ્થાનમાં બદલાશે મુખ્યમંત્રી ? જાણો અશોક ગેહલોતના મંત્રી શાંતિલાલ ધારીવાલે શું કહ્યું

Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા

Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget