શોધખોળ કરો

Watch: શાહરૂખ ખાને સંજય દત્તની કરી મિમિક્રી, વીડિયો જોઈને તમે પણ હસીને બઠ્ઠા થઈ જશે

Shahrukh Khan Video: પંજાબ કિંગ્સના ખેલાડી શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Shahrukh Khan Sanjay Dutt Video Punjab Kings IPL 2022:  પંજાબ કિંગ્સનો ખેલાડી શાહરૂખ પોતાના પ્રદર્શનને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ તે IPL 2022માં કંઈ ખાસ કરી શક્યો નથી. આમ છતાં તે ફરી એકવાર ચર્ચામાં છે. શાહરૂખનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બોલિવૂડ એક્ટર સંજય દત્તની નકલ કરતો જોવા મળી રહ્યો છે. શાહરૂખના આ વીડિયો પર ફૈંસ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પંજાબે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પંજાબે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જીમનો છે. આમાં શાહરૂખ ટ્રેડમિલ પર ચાલતો જોવા મળે છે અને સાથે જ સંજય દત્તની નકલ કરતો જોવા મળે છે. તે સંજય દત્તના ડાયલોગ્સ પણ બોલે છે. શાહરૂખના આ વીડિયો પર ફેન્સ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર ચાહકોએ તેના ખૂબ વખાણ કર્યા છે. પંજાબે વીડિયો શેર કરવાની સાથે કેપ્શન લખ્યું, પંજાબ કિંગ્સ ફેમિલીના શાહરૂખ ભાઈ એમબીબીએસને મળો.

View this post on Instagram
 
A post shared by Punjab Kings (@punjabkingsipl)

આ પણ વાંચોઃ

India Corona Cases Today: દેશમાં કોરોનાની શું છે સ્થિતિ ? જાણો લેટેસ્ટ અપડેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ

અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત

જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે

હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!

ABP Premium

વિડિઓઝ

Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોતGujarati family Murder in USA: અમેરિકામાં વર્જિનિયામાં ગુજરાતી પિતા-પુત્રીની હત્યાAmbalal Patel Forecast : અંગ દઝાડતી ગરમી માટે રહો તૈયાર: અંબાલાલ પટેલે ગરમીને લઈ શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા

લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!

Embed widget