IPL 2022: ઋષભ પંતને ચીયર કરવા સ્ટેડિયમમાં પહોંચેલી ગર્લફ્રેન્ડ ઇશા નેગીની તસવીરો વાયરલ, જુઓ......
મેચ દરમિયાન પંતની ગર્લફ્રેન્ડ ઇશા નેગી સ્ક્રીન પર આવી, સોશ્યલ મીડિયા પર ફોટો વાયરલ થયો. જ્યાં કેટલાક યૂઝર્સે લખ્યું- ભાભી મેચ જોવા આવી છે, વળી, કેટલાક યૂઝર્સે લખ્યું કે ભાભી દિલ્હી કેપિટલ્સની ટીમ માટે લેડી લક બનીને આવી છે.
IPL 2022, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુરુવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની મેચમાં પહેલીવાર ઋષભ પંત પ્રેમિકા જોવા મળી, ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઇશા નેગી દર્શકોની વચ્ચે સ્ટેડિયમમાં બૉયફ્રેન્ડ પંતની ચીયર કરવા પહોંચી હતી.ઇશા નેગીની તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ઇશા નેગીની સાથે પંતની બહેન સાક્ષી પંત પણ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી હતી.
દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે મેચ દરમિયાન કેટલીય વાર બન્ને ટીવી સ્ક્રીન પર દેખાઇ. મેચ શરૂ થયા બાદ કોલકત્તા નાઇટ રાઇડર્સના બેટ્સમેન જ્યારે આઉટ થયો તો બન્ને ખુશીથી ઝૂમી ઉઠી. દિલ્હી અને કોલકત્તાની મેચના સમયે પંતની ગર્લફ્રેન્ડ ઇશા નેગી જોરદાર રીતે પ્રેમી પંતની ચીયર કરતી દેખાઇ હતી.
મેચ દરમિયાન પંતની ગર્લફ્રેન્ડ ઇશા નેગી સ્ક્રીન પર આવી, સોશ્યલ મીડિયા પર ફોટો વાયરલ થયો. જ્યાં કેટલાક યૂઝર્સે લખ્યું- ભાભી મેચ જોવા આવી છે, વળી, કેટલાક યૂઝર્સે લખ્યું કે ભાભી દિલ્હી કેપિટલ્સની ટીમ માટે લેડી લક બનીને આવી છે.
👉 ‘Pant’s luck’ shone; Rishabh Pant's girlfriend Isha Negi was happy when the friends came to the ground, said- 'Bhabhi' has arrived ...!👌 @RishabhPant17 @Ishanegi1918 @DelhiCapitals @KKRiders #TeamIndia #ipl2022updates @IPL @TATAIPL_2022 @DelhiCapitalsTN pic.twitter.com/987vhQnk9S
— rajani (@Mayurrajani_511) April 28, 2022
DC vs KKR: દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી મેચ જીતી લીધી, પોવેલે 16 બોલમાં 33 રન બનાવી વિનિંગ ઈનિંગ રમી
દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી જીત મેળવી. રોવમેન પોવેલે 16 બોલમાં 33 રન બનાવ્યા હતા. 19મી ઓવરના છેલ્લા બોલ પર જ દિલ્હીએ 150 રન પુરા કરી લીધા હતા. દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત 2 રન બનાવી આઉટ થયો. ઉમેશ યાદવના બોલ પર ઋષભ પંત વિકેટ કિપરના હાથે કેચ આઉટ થયો હતો.
Isha Negi♥️ in the house lady luck @RishabhPant17 ?? #KKRvsDC #RishabhPant#IPL2022 pic.twitter.com/6POIO2GR0L
— JUST GHEE (@Justghee17) April 28, 2022
આ પણ વાંચો.......
Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો
દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ
અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર
બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ