શોધખોળ કરો

કૉમેન્ટ્રી દરમિયાન Sunil Gavaskarએ કયા બેટ્સમેનની પત્ની પર કરી દીધી અશ્લીલ કૉમેન્ટ, ને પછી શું થયુ.............

આઇપીએલમાં શુક્રવારે રાજસ્થાન રૉયલ્સનો સામનો ચેન્નાઇ સુપર કિંગ્સ સામે થયો હતો, મેચમાં છેલ્લી ઓવરનમાં અશ્વિને રાજસ્થાનને જીત અપાવીને પ્લેઓફમાં પહોંચાડ્યુ હતુ.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર ફરી એકવાર વિવાદોમાં સપડાયો છે. ગાવસ્કરને હવે આઇપીએલ કૉમેન્ટ્રીમાંથી હટાવવાની માંગ ઉઠી છે. લોકોએ સુનીલ ગાવસ્કર પર ગુસ્સો ઠાલવતા સોશ્યલ મીડિયા પર મીમ્સ બનાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. ખરેખરમાં સુનીલ ગાવસ્કરે આઇપીએલ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર શિમરૉન હેટમાયરની પત્ની વિશે અશ્લીલ કૉમેન્ટ કરી હતી, જે પછી વિવાદ વધી ગયો હતો.

આઇપીએલમાં શુક્રવારે રાજસ્થાન રૉયલ્સનો સામનો ચેન્નાઇ સુપર કિંગ્સ સામે થયો હતો, મેચમાં છેલ્લી ઓવરનમાં અશ્વિને રાજસ્થાનને જીત અપાવીને પ્લેઓફમાં પહોંચાડ્યુ હતુ. જોકે, ખાસ વાત છે કે મેચ દરમિયાન રાજસ્થાનની ટીમ મુશ્કેલીમાં ફસાઇ ત્યારે શિમરૉન હેટમાયર બેટિંગ કરવા આવ્યો હતો, હેટમાયર ક્રિઝ પર આવતા જ સુનીલ ગાવસ્કરે ક્રિકેટરની પત્નીને પર અશ્લીલ કૉમેન્ટ્રી કરી દીધી હતી.

સુનીલ ગાવસ્કર કૉમેન્ટ્રી કરતા કહ્યું કે શિમરૉન હેટમાયરની પત્નીએ ડિલીવર કરી દીધી છે, શું હેટમાયર હવે રાજસ્થાન માટે ડિલીવર કરશે ? ગાવસ્કરની આ અશ્લીલ કૉમેન્ટથી રાજસ્થાનના ફેન્સ ગુસ્સે ભરાયા હતા.

ઉલ્લેખનીય છે કે શિમરૉન હેટમાયર પોતાના પહેલા બાળકના જન્મના કારણે રાજસ્થાન માટે વચ્ચેની કેટલીક મેચો ન હતો રમ્યો, અને તે ઘરે પરત ફરી ગયો હતો. પરંતુ ચેન્નાઇ સામેની મેચમાં તેની વાપસી થઇ હતી. આ દરમિયાન વિવાદ ગરમાયો હતો. 

આ પણ વાંચો......... 

જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત

જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું

Monkeypox Scare: મંકીપોક્સ અંગે આરોગ્ય મંત્રાલય સતર્ક, અધિકારીઓને કડક તકેદારી રાખવા, ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવા સૂચના આપી

Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો

Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો

Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા

Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર

Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી

for smartphones
and tablets

વિડિઓઝ

Char Dham Yatra: ચારધામ યાત્રાએ જતાં પહેલા આ વિડીયો જોઈ લો, યમુનોત્રીનો વીડિયો વાયરલBhavnagar: સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે મહિલા દર્દીના મોતનો આરોપનવસારી જિલ્લામાં કરુણ ઘટના, દાંડીના દરિયામાં ડુબતા પરિવારના બે લોકોના મોતValsad: નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર
Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
New Jersey T20 WC 2024: ટીમ ઈન્ડિયાને નવી જર્સી સાથે મળશે ખાસ ટીશર્ટ? BCCIએ શેર કર્યો વીડિયો

Election Fact Check: શું તેલંગણામાં PM મોદીએ AIMIM માટે માંગ્યા મત, જાણો વાયરલ દાવાનું સત્ય

Surat News: હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, 20 દિવસનું વેકેશન કરાયું જાહેર, દિવાળી સુધી નહીં સુધરે સ્થિતિ

Unseasonal Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાવાઝોડા સાથે ખાબક્યો વરસાદ

Embed widget