શોધખોળ કરો

IPL 2022: આ સીઝનમાં આ બેટ્સમેનોએ લગાવી છે લાંબી સિક્સર, જાણો ટોપ-5 બેટ્સમેનની યાદી અને રેકોર્ડ્સ

IPL 2022ની સીઝન તેના રોમાંચક પડાવ તરફ પહોંચી ગઈ છે અને તમામ ખેલાડીઓ વિસ્ફોટક બેટિંગ કરીને હેડલાઈન્સ બનાવી રહ્યા છે.

IPL 2022: સીઝન તેના રોમાંચક પડાવ તરફ પહોંચી ગઈ છે અને તમામ ખેલાડીઓ વિસ્ફોટક બેટિંગ કરીને હેડલાઈન્સ બનાવી રહ્યા છે. આજે અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવીશું જેમણે આ સિઝનમાં સૌથી લાંબી સિક્સ ફટકારી છે. આશ્ચર્યની વાત એ છે કે આ વખતે સૌથી લાંબી સિક્સ યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસે ફટકારી છે, જે જુનિયર એબી તરીકે પ્રખ્યાત છે. મુંબઈની ટીમનું ખાતું ભલે હજુ ખુલ્યું નથી, પરંતુ બ્રેવિસે પોતાની ઝડપી બેટિંગથી ઘણી હેડલાઈન્સ બનાવી છે.

1. IPLની આ સિઝનમાં સૌથી લાંબી સિક્સ મુંબઈના યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસે ફટકારી છે. જુનિયર એબી તરીકે જાણીતા બ્રેવિસે પંજાબ કિંગ્સ સામે 112 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. આ સિવાય તેણે પંજાબ સામે 102 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.

2. પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન આ સિઝનમાં તોફાની બેટિંગ કરી રહ્યો છે. તે આ સિઝનમાં સૌથી લાંબી સિક્સર મારનાર બેટ્સમેન છે. લિવિંગસ્ટોને ચેન્નાઈ સામે 108 મીટર, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 106 મીટર અને આરસીબી સામે 105 મીટર લાંબી સિક્સર મારી ચુક્યો છે.

3. લખનઉ સુપર જાયન્ટ્સના માર્કસ સ્ટોઈનિસ આ યાદીમાં ત્રીજા નંબરે છે. સ્ટોઈનિસે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 104 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.

4. ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન શિવમ દુબેએ RCB સામે શાનદાર ઇનિંગ રમી અને આ દરમિયાન 102 મીટર લાંબી સિક્સ ફટકારી. તેણે આ શોટ જોશ હેઝલવુડના બોલ પર ફટકાર્યો હતો.

5. રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડી જોસ બટલર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે અત્યાર સુધીમાં બે સદી પણ ફટકારી છે. બટલરના બેટમાંથી ઘણા મોટા શોટ્સ નીકળ્યા છે અને તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 101 મીટર લાંબી સિક્સર ફટકારી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget