CSK in IPL: ધોનીની ટીમમાં જોડાઇ રહ્યાં છે બે ઘાતક બૉલરો, રાજસ્થાન સામેની મેચમાં ઉતરશે મેદાનમાં, જાણો
ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં આગામી 10મી એપ્રિલે શ્રીલંકાના બે સ્ટાર યુવા બૉલર મહીશ તીક્ષણા અને મથીશા પથીરાના ટીમ સાથે જોડાઇ જશે
CSK in IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગની આ વખતે 16મી સિઝનમાં ફરી એકવાર ધોનીની ટીમ લયમાં દેખાઇ રહી છે. ધોનીની ટીમે પોતાની ત્રણ મેચો રમી લીધી છે, અને તેમાં બે મેચોમાં શાનદાર જીત હાંસલ કરીને બધાને ચોંકાવી દીધા છે. જોકે, એકમાત્ર મેચમાં હાર મળી છે, જે ઓપનિંગ મેચમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સની ટીમ સામે મળી હતી. જોકે હવે આઇપીએલની સિઝન વધુને વધુ રોચક બનતી જઇ રહી છે, એક પછી એક વિદેશી ખેલાડીઓ પોત પોતાની ટીમ સાથે જોડાઇ રહ્યાં છે. આ કડીમાં હવે ચેન્નાઇ સુપર કિંગ્સમાં બે યુવા બૉલરો આગામી 10મી એપ્રિલે ટીમ સાથે જોડાઇ જશે.
રિપોર્ટ છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં આગામી 10મી એપ્રિલે શ્રીલંકાના બે સ્ટાર યુવા બૉલર મહીશ તીક્ષણા અને મથીશા પથીરાના ટીમ સાથે જોડાઇ જશે. બન્ને બૉલરો સીએસકેને આગળની જીત અપાવવા માટે ખાસ મુખ્ય કડી પૂરવાર થઇ શકે છે. કેમ કે બન્ને બૉલિંગ એટેક અને વેરિએશન માટે જાણીતા છે. રિપોર્ટ છે કે, મહીશ તીક્ષણા અને મથીશા પથીરાના આગામી 10 એપ્રિલે ટીમમાં જોડાઇ શકે છે, અને હવે પછીની આઇપીએલ મેચમાં રાજસ્થાન રૉયલ્સ સામે પ્લેઇંગ ઇલેવનમાં પણ સામેલ થઇ શકે છે.
ખાસ વાત છે કે, આઇપીએલ 2023માં ચેન્નાઇ સુપર કિંગ્સે પોતાની ત્રણ મેચો રમી લીધી છે, જેમાં પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જોકે, બાદમાં ધોનીની ટીમે લય મેળવીને પાછળની બન્ને મેચોમાં શાનદાર જીત હાંસલ કરી છે. અત્યારે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ પૉઇન્ટ ટેબલમાં ત્રણ જીત અને એક હાર સાથે ત્રીજા નંબર પર યથાવત છે.
Team work at its best 🙌🏻
— IndianPremierLeague (@IPL) April 8, 2023
Dwaine Pretorius and Ruturaj Gaikwad combine to dismiss Tristan Stubbs 👌🏻👌🏻
WATCH 🔽 #TATAIPL | #MIvCSK pic.twitter.com/Jz3aqLK8yn
Forever the trend! 🥳#DhoniReviewSystem #MIvCSK #WhistlePodu #Yellove #IPL2023 🦁💛 @msdhoni pic.twitter.com/741MG9UY5x
— Chennai Super Kings (@ChennaiIPL) April 8, 2023
A legendary meet-up 😃@msdhoni 🤝 @sachin_rt #TATAIPL | #MIvCSK pic.twitter.com/JwqLRx6dBh
— IndianPremierLeague (@IPL) April 8, 2023
Dhoni Review System™️ for a reason 😎#MIvCSK #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/CkhN6bp61H
— JioCinema (@JioCinema) April 8, 2023
2⃣ Legends. 1⃣ Frame
— IndianPremierLeague (@IPL) April 8, 2023
💙💛#TATAIPL | #MIvCSK | @sachin_rt | @msdhoni pic.twitter.com/9pLrQh4hp6
8th of April ends with #8️⃣ ⚔️#MIvCSK #WhistlePodu #Yellove 🦁💛 @imjadeja pic.twitter.com/xon508jQkp
— Chennai Super Kings (@ChennaiIPL) April 8, 2023
Insightful post-match conversations ft. MSD & SKY 🤗#TATAIPL | #MIvCSK | @msdhoni | @surya_14kumar pic.twitter.com/bfaxJMbNlu
— IndianPremierLeague (@IPL) April 8, 2023
Impact Player @RayuduAmbati with the winning runs 💥
— IndianPremierLeague (@IPL) April 8, 2023
A 7⃣-wicket win in Mumbai for @ChennaiIPL 💛😎
Scorecard ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/aK6Npl8auB




















