શોધખોળ કરો

IPL 2024 Opening Ceremony: ક્યારે, ક્યાં અને કેવી રીતે જોશો IPL ઓપનિંગ સેરેમની ?  

IPL 2024 ની શરુઆત 22 માર્ચથી થશે, જ્યાં ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

IPL 2024 Opening Ceremony: IPL 2024 ની શરુઆત 22 માર્ચથી થશે, જ્યાં ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.  RCB vs CSK મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓની ઉત્તેજના વધી રહી છે, પરંતુ સૌ પ્રથમ ઓપનિંગ સેરેમની સૌનું ધ્યાન આકર્ષિત કરવા માટે તૈયાર હશે. દર વખતની જેમ આ વખતે પણ IPL 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેશે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સામાન્ય લોકો આ સમારોહ કેવી રીતે, ક્યારે અને ક્યાં જોઈ શકશે.

IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં ઘણા મોટા સ્ટાર્સ આવશે

રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય સંગીતકારો સોનુ નિગમ, એઆર રહેમાન સિવાય બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ આઈપીએલની આગામી સિઝનની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનુ નિગમ અને એઆર રહેમાન સાથે મળીને દેશભક્તિ પર એક ખાસ પેશકશ કરી શકે છે. આ સમગ્ર સમારોહની સમય મર્યાદા 30 મિનિટ રાખવામાં આવી છે.

IPL 2024 ની ઓપનિંગ સેરેમની ક્યારે અને ક્યાં થશે ?

IPL 2024 ની ઓપનિંગ સેરેમની MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK vs RCB મેચની શરૂઆતના થોડા સમય પહેલા 22 માર્ચે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે.

IPL 2024 ની મેચો કયા સમયે શરૂ થશે ?

IPL 2024 ની ઓપનિંગ મેચ 22 માર્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે, જે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. અન્ય મેચોની વાત કરીએ તો બપોરની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને સાંજની મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.   

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ટિકિટ પેટીએમ ઈન્સાઈડર અથવા બુક માય શો દ્વારા ઓનલાઈન ખરીદી શકાય છે. આમાં ચાહકોએ પ્લેટફોર્મ ફી પણ ચૂકવવી પડશે. જો ચાહકો ઇચ્છે છે તો તેઓ તેમની સંબંધિત ટીમોની સત્તાવાર સાઇટની મુલાકાત લઈને પણ ટિકિટ ખરીદી શકે છે. હાલમાં પેટીએમ ઇનસાઇડર પર કેટલીક ટીમોની ટિકિટ ઉપલબ્ધ થઈ ગઈ છે. અન્ય ટીમો પણ તેને ધીરે ધીરે બહાર પાડી રહી છે. હાલમાં દિલ્હી, ચેન્નઈ, ગુજરાત, પંજાબ અને હૈદરાબાદમાં રમાનારી તમામ મેચોની ટિકિટો વેચાણ માટે ઉપલબ્ધ છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની મેચોની ટિકિટની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે અને તેની કિંમત 20 હજાર રૂપિયાથી વધુ સુધી જઈ શકે છે. દરેક મેચની કિંમત અલગ-અલગ હોય છે. એક જ મેદાન પર અલગ-અલગ સીટોની કિંમત પણ અલગ-અલગ હોય છે.  ચાહકો બુકિંગ સાઇટની મુલાકાત લઈને તેને ચકાસી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget