શોધખોળ કરો

KKR vs RCB Live Streaming: આજે કોલકત્તા અને બેંગ્લૉર વચ્ચે ટક્કર, જાણો ક્યારે ને ક્યાંથી, કેટલા વાગે જોઇ શકાશે લાઇવ મેચ ?

કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે આ મેચ આજે (6 એપ્રિલ) સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.

KKR vs RCB Live Telecast: IPLમાં આજે (6 એપ્રિલ) કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે ટક્કર થશે. RCBએ જ્યાં પોતાની ગઇ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ એકતરફા અંદાજમાં જીત હાંસલ કરી લીધી હતી. વળી, KKRને પોતાની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ નજીકના અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન્સ પર રમાશે. KKRની ટીમ પોતાના હૉમ ગ્રાઉન્ડ પર રમનારી મેચ દ્વારા જીતના પાટા પર પરત ફરવા માટે પ્રયાસ કરશે. જોકે, પોતાના નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં KKR માટે આ કામ આસાન નહીં હોય. વળી, RCB ની કોશિશ જીત પર લય બરકરાર રાખવી પડશે. RCB ની ટીમો પણ પોતાના કેટલાય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. જોકે, આ ટીમ માટે સૌથી વધુ સૌરી વાત છે કે વિરાટ કોહલી શાનદાય લયમાં દેખાઇ રહ્યો છે. 

ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે મેચ ?
કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે આ મેચ આજે (6 એપ્રિલ) સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેલનો પર અલગ અલગ ભાષાઓમાં કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગ જિઓ સિનેમા એપ પર ઉપલબ્ધ રહેશે. અહીં પણ અલગ અલગ ભારતીય ભાષાઓમાં કૉમેન્ટ્રી સાંભળવાનો ઓપ્શન છે. ઉલ્લેખનીય છે કે, જિઓ સિનેમા એ પર આ મેચને ફ્રીમાં જોઇ શકાય છે.  

કોણુ પલડુ છે ભારે ?
RCBની ટીમ આ મેચમાં જૉસ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા, રજત પાટીદાર અને રીસ ટૉપ્લી જેવા મોટા ખેલાડીઓની ગેરહાજરીમાં ઉતરશે. વળી, આમ છતાં ટીમમાં દિગ્ગજ ખેલાડીઓની ભરમાન છે. પછી કેપ્ટન ડુપ્લેસીસ અને કિંગ કોહલી હાલમાં સારી લયમાં દેખાઇ રહ્યાં છે. ટીમની પાસે સ્પિન અને ફાસ્ટ બૉલરોમાં પણ સારુ સંતુલન છે. વળી, કોલકત્તા નાઇટ રાઇડર્સની પાસે પણ આંદ્રે રસેલ અને સુનીલ નારેનની જોડી છે, આવામાં RCBની ટીમ KKR પર હાવી દેખાઇ રહી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Embed widget