શોધખોળ કરો
IPL 2025 Mega Auction Date: IPL ઓક્શનની તારીખ અને સ્થળ ફાઈનલ, જાણો ક્યારે અને ક્યાં યોજાશે મેગા ઓક્શન 2025
IPL 2025 Mega Auction: IPL 2025ની મેગા ઓક્શન આ વખતે વિદેશમાં યોજાશે. આ માટે સ્થળ અને તારીખ નક્કી કરવામાં આવી છે. પરંતુ સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.

આઇપીએલ 2025 મેગા ઓક્શન
1/7

IPL 2025ની મેગા ઓક્શનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મેગા ઓક્શનનું સ્થળ અને તારીખ લગભગ ફાઈનલ છે. પરંતુ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગત વખતની જેમ આ વખતે પણ હરાજી વિદેશમાં થશે.
2/7

IPL 2025ની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં યોજાઈ શકે છે. આ હરાજી 2024માં દુબઈમાં થઈ હતી.
3/7

આ વખતે નવેમ્બરમાં મેગા ઓક્શન યોજાશે. તેની તારીખ પણ લગભગ નક્કી છે. IPL 2025ની મેગા હરાજી 24 અને 25 નવેમ્બરે યોજાઈ શકે છે.
4/7

મેગા ઓક્શનમાં સૌથી વધુ પૈસા પંજાબ કિંગ્સ પાસે હશે. તેણે રિટેન્શનમાં માત્ર 9.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તેની પાસે હજુ 110.5 કરોડ રૂપિયા બાકી છે.
5/7

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પર્સમાં પણ ઘણા પૈસા છે. તેના પર 37 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને 83 કરોડ રૂપિયા હજુ પણ ઉપલબ્ધ છે.
6/7

દિલ્હી કેપિટલ્સ પાસે હાલમાં રૂ. 73 કરોડ ઉપલબ્ધ છે. તેણે રિટેન્શનમાં 47 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. દિલ્હીએ ઋષભ પંતને રિલીઝ કરી દીધો છે.
7/7

મુંબઈ ઈન્ડિયન્સ પાસે માત્ર 45 કરોડ રૂપિયા છે. તેણે રિટેન્શન માટે 75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
Published at : 04 Nov 2024 03:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
