શોધખોળ કરો

જમ્મુ એક્સપ્રેસનો તરખાટ, ફરી એકવાર એકલા હાથે ટૉપ ઓર્ડરને કરી દીધુ પેવેલિયન ભેગુ, જાણો

પહેલા બેટિંગ કરવા ઉતરેલી કેકેઆરની ટીમે ફરી એકવાર નિરાશ કર્યા, તેને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન જ બનાવ્યા હતા.

KKR vs SRH: આઇપીએલમાં ફરી એકવાર ભારતીય યુવાઓ પોતાના પ્રદર્શનથી લોકોનુ ધ્યાન ખેંચી રહ્યાં છે, આ લિસ્ટમાં જમ્મુ એક્સપ્રેસ ઉમરાન મલિકનુ નામ સૌથી વધુ ચર્ચામાં છે. ઉમરાને ગઇકાલે રમાયેલી કોલકત્તા સામેની મેચમાં ફરી એકવાર પોતાના બૉલિંગથી બધાને ચોંકાવ્યા, તેને ગુજરાતની જેમ કોલકત્તાના ટૉપ ઓર્ડરને પણ એકલા હાથે ધરાશાયી કરી દીધો હતો, જોકે મેચ જીતવામાં હૈદરાબાદની ટીમ સફળ ન હતી શકી, અને 54 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 
   
પહેલા બેટિંગ કરવા ઉતરેલી કેકેઆરની ટીમે ફરી એકવાર નિરાશ કર્યા, તેને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન જ બનાવ્યા હતા. સેમ બિંલિગ્સ અને આંદ્રે રસેલે ફરી એકવાર શાનદાર બેટિંગ કરીને ટીમને બચાવી હતી. 

જોકે, આ મેચમાં જમ્મુ એક્સપ્રેસ ઉમરાન મલિકે 33 રન આપીને 3 વિકેટો ઝડપી, જેના કારણે કેકેઆર મુશ્કેલીમા મુકાઇ ગયુ હતુ. ઉમરાને એકલા હાથે કેકેઆરના ટૉપ આર્ડરને ધરાશાયી કરી દીધો હતો. ઉમરાને ઇનિંગની 8મી ઓરમાં ત્રીજા બૉલ પર નીતિશ રાણાને 26 રને આઉટ કરી દીધો, આ પછી આ જ ઓવરના છેલ્લા બૉલ પર અજિંક્યે રહાણેને 28 રનના અંગત સ્કૉર પર પેવેલિયન મોકલ્યો અને બાદમાં ઉમરાને કેપ્ટન શ્રેયસ અય્યરને પણ માત્ર 15 રન બનાવીને આઉટ કરી દીધો હતો. 

KKR vs SRH: કોલકાતાએ હૈદરાબાદને હરાવીને પ્લે ઓફની આશા રાખી જીવંત
KKR vs SRH: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 61મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 54 રનથી હરાવ્યું છે. KKRની 13 મેચમાં આ છઠ્ઠી જીત છે. આ જીત સાથે કોલકાતાએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 123 રન જ બનાવી શકી હતી. કોલકાતાની આ જીતનો હીરો આન્દ્રે રસેલ રહ્યો હતો. પ્રથમ બેટિંગમાં રસેલે 28 બોલમાં અણનમ 49 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ બોલિંગમાં 22 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે

Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....

PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર

WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
India News: 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ, ઘૂસણખોરી પર મોદી સરકાર કડક, નવું બિલ લાવવાની તૈયારી, જાણો શું છે જોગવાઈઓ?

RCB ફેન્સ માટે સ્પેશ્યલ ડે બનશે 13 ફેબ્રુઆરી, ગુરુવારે નવા કેપ્ટનની થશે જાહેરાત; તમે પણ જોઈ શકશો લાઈવ

Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી

Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે

Embed widget