શોધખોળ કરો

IPL 2022: મોઇન અલીએ રાજસ્થાનના બોલર બોલ્ટની એક જ ઓવરમાં ફટકાર્યા 26 રન

ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સને જીતવા માટે ચેન્નઇ સુપર કિંગ્સે 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો

મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સને જીતવા માટે ચેન્નઇ સુપર કિંગ્સે 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર મોઇન અલી છવાયો હતો. ઓલરાઉન્ડર મોઇન અલી સદી ચૂકી ગયો હતો. ઓલરાઉન્ડર મોઈન અલીએ રાજસ્થાન સામે સિઝનની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે 57 બોલમાં 93 રન બનાવીને આઉટ થયો હતો અને સદી ચૂકી ગયો હતો.

બોલ્ટની ઓવરમાં 26 રન ફટકાર્યા

મોઈન અલીએ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની એક ઓવરમાં 26 રન ફટકાર્યા હતા. ચેન્નઇ સુપરકિંગ્સની ઇનિંગની છઠ્ઠી ઓવરમાં મોઇન અલીએ પ્રથમ બોલર પર સિક્સ ફટકારી હતી. ત્યારબાદ બાકીના પાંચ બોલ પર સતત પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. મોઇન અલીએ તેની તોફાની ઇનિંગ દરમિયાન ડેવોન કોન્વે સાથે બીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. કોન્વે 16 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો.

આ પછી તેણે બેટિંગ કરતા રાજસ્થાનના બોલરોની જોરદાર ધોલાઇ કરી હતી.  તેણે 19 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તે પેટ કમિન્સ પછી સિઝનમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ખેલાડી બની ગયો હતો. નોંધનીય છે કે કમિન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.

મોઇન અલીને આઠ કરોડમાં રિટેન કરાયો હતો

આઈપીએલ 2022ની મેગા ઓક્શન પહેલા મોઈન અલીને ચેન્નઈ સુપર કિંગ્સે રૂ. 8 કરોડમાં રિટેન કર્યો હતો.

Twitter Tips: ફોનના કેમેરાથી જ આ ટિપ્સથી તમે બનાવી શકો છો GIF ફાઇલ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ........

IPLની આ સિઝનમાં ફાક ડુ પ્લેસીસ દમદાર કેપ્ટન સાબિત થયો, જાણો કોણ કોણ છે ટૉપ પર........

Post Office: પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે સારા સમાચાર, NEFT સેવા શરૂ, ટૂંક સમયમાં જ મળશે RTGS સુવિધા

એસટી બસમાં રાત્રે મુસાફરી કરતી એકલી મહિલાઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, આ જગ્યાએ ચાલુ બસે ડ્રાઈવરે...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget