શોધખોળ કરો

RCB vs RR Head to Head: રાજસ્થાન-બેંગ્લૉરમાં બરાબરીની રહી છે ટક્કર, જાણો આજે મારશે બાજી ?

આજની મેચમાં પણ રાજસ્થાન રૉયલ્સનો હાથ થોડો વધુ ઉપર લાગી રહ્યો છે. આ ટીમ ચેમ્પિયનની જેમ હાલમાં રમી રહી છે

RR vs RCB Match Prediction: IPL 2023માં અત્યારે પૉઈન્ટ ટેબલમાં નંબર-1 ટીમ તરીકે રાજસ્થાન રૉયલ્સ યથાવત છે, આજે ફરી એકવાર (23 એપ્રિલ) પ્રથમ નંબરની ટીમ રાજસ્થાનની ટક્કર છઠ્ઠા નંબરની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે ટકરાશે. આ બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 27 વખત આમને સામને આવી ચૂકી છે, જેમાં રાજસ્થાને 12 મેચ જીતી છે અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે 13 મેચ જીતી શકી છે. બે મેચ જે અનિર્ણિત રહી છે.

ઉલ્લેખનીય છે કે, IPL 2022માં આ ટીમો ત્રણ વખત આમને સામને ટકરાઈ હતી. આ ત્રણેય મેચોમાં પ્રથમ મેચ બેંગ્લૉરના નામે રહી હતી, પરંતુ છેલ્લી બે મેચમાં રાજસ્થાને બાજી મારી હતી. ગઇ સિઝનમાં રાજસ્થાને જ આરસીબીનું પહેલું ટાઇટલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. એલિમિનેટર મેચમાં રાજસ્થાને RCBને હરાવ્યું અને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું.

કોણ જીતશે આજની મેચ ?
આજની મેચમાં પણ રાજસ્થાન રૉયલ્સનો હાથ થોડો વધુ ઉપર લાગી રહ્યો છે. આ ટીમ ચેમ્પિયનની જેમ હાલમાં રમી રહી છે. રાજસ્થાને આ સિઝનમાં તેની 6 મેચમાંથી 4માં જીત નોંધાવી છે અને તે પૉઈન્ટ ટેબલમાં ટૉપ પર છે. આ ટીમનો નેટ રનરેટ પણ શાનદાર રહ્યો છે. બીજીબાજુ RCB ટીમ પોતાની જીતની લય જાળવી શકી નથી. જો તે એક મેચમાં જીતે છે તો બીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડે છે. આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 3 મેચોમાં જીતનો અને 3 હારનો સામનો કરવો પડ્યો છે.

રાજસ્થાનની બેટિંગમાં દમખમ છે, પરંતુ બૉલરો નથી કરી શકતા કમાલ - 
ગઇ સિઝનની જેમ આ વખતે પણ રાજસ્થાનની ટીમ ઘણી સંતુલિત છે. ટીમમાં નંબર 9 સુધી મજબૂત બેટ્સમેનો ભરેલા છે. બેટિંગમાં ઉંડાણને કારણે દરેક ખેલાડી પીચ પર આવતાની સાથે જ આક્રમક શૉટ ફટકારી શકે છે. ખાસ વાત છે કે, આ સિઝનમાં આ ટીમના મોટાભાગના બેટ્સમેનોએ પણ પોતાનું ફોર્મ બતાવ્યું છે. આ ઉપરાંત આ ટીમ બૉલિંગમાં પણ ઘણી સંતુલિત છે. સ્પિન ડિપાર્ટમેન્ટમાં આ ટીમ પાસે અશ્વિન-ચહલની ધાંસૂ જોડી ઉપલબ્ધ છે, વળી, ટ્રેન્ટ બૉલ્ટ, સંદીપ શર્મા અને જેસન હૉલ્ડર જેવા ફાસ્ટ બોલરો ટીમમાં સામેલ છે.

RCBની બેટિંગ ટોપ-3 પર નિર્ભર 
વળી, આનાથી ઉપટું, RCBની ટીમમાં માત્ર ટોપ ઓર્ડરના બેટ્સમેનો જ આ સિઝનમાં ફોર્મમાં ચાલી રહ્યાં છે, કોહલી, ડુપ્લેસીસ અને મેક્સવેલ સિવાય અન્ય કોઇપણ બેટ્સમેનો ચાલી નથી રહ્યો. આ ટીમની બૉલિંગ સરેરાશ રહી છે. સિરાજ અને હસરંગા સારી લયમાં છે. પરંતુ એકંદરે આ ટીમના બૉલરો ઢગલાબંધ રન લૂંટાવી રહ્યાં છે. આજની મેચમાં રાજસ્થાનની ટીમનો હાથ ઉપર રહી શકે છે, કહી શકાય કે આજે રાજસ્થાન મેચ જીતી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Embed widget