શોધખોળ કરો

IPL પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે આ યુવા કેપ્ટનની ટીમ KKR, આ સીનિયરોએ કબજે કરી છે ઓરેન્જ અને પર્પલ કેપ

આઇપીએલમાં પર્પલ અને ઓરેન્જ કેપ પર સીનિયર ક્રિકેટરોએ દબદબો બનાવી રાખ્યો છે. પર્પલ કેપ પર KKRના સીનિયર ખેલાડી ઉમેશ યાદવનો કબજો છે,

IPL 2022, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર યથાવત છે. આ ટીમે પોતાની ચાર મેચોમાંતી ત્રણ સાથે 6 પૉઇન્ટ મેળવીને ટૉપનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. આ ટીમને યુવા ક્રિકેટર શ્રેયસ અય્યર સંભાળી રહ્યો છે. જ્યારે કેએલ રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સને પણ 6 પૉઇન્ટ જ છે, પરંતુ રેન રેટના મામલામાં તે KKR થી પાછળ છે. 

આઇપીએલમાં પર્પલ અને ઓરેન્જ કેપ પર સીનિયર ક્રિકેટરોએ દબદબો બનાવી રાખ્યો છે. પર્પલ કેપ પર KKRના સીનિયર ખેલાડી ઉમેશ યાદવનો કબજો છે, તે 9 વિકેટની સાથે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર બની ગયો છે. 

વળી, ઓરેન્જ કેપની વાત કરીએ તો આ પણ સીનીયર ક્રિકેટર રાજસ્થાન રૉયલ્સના ઓપનર જૉસ બટલરની પાસે છે. તે આ સિઝનનો લીડ સ્કૉરર બેટ્સમેન બનેલો છે. 

IPL 2022 પૉઇન્ટ ટેબલ - 

ક્રમ ટીમ મેચ રમી જીત હાર નેટ રનરેટ પૉઇન્ટ્સ
1 KKR 4 3 1 1.102 6
2 LSG 4 3 1 0.256 6
3 RR 3 2 1 1.218 4
4 GT 2 2 0 0.495 4
5 PBKS 3 2 1 0.238 4
6 RCB 3 2 1 0.159 4
7 DC 3 1 2 -0.116 2
8 CSK 3 0 3 -1.251 0
9 MI 3 0 3 -1.362 0
10 SRH 2 0 2 -1.825 0

જૉસ બટલરે કબજે કરી છે ઓરેન્જ કેપ - 

ક્રમ બેટ્સમેન મેચ રન 
1 જૉસ બટલર 3 205
2 ક્વિન્ટૉન ડીકૉક  4 149
3 ઇશાન કિશન 3 149

પર્પલ કેપ પર છે ઉમેશ યાદવનો કબજો -

ક્રમ બૉલર મેચ વિકેટ
1 ઉમેશ યાદવ 4 9
2 યુજવેન્દ્ર ચહલ 3 7
3 આવશે ખાન  4 7

-

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Embed widget