શોધખોળ કરો

Watch: શું તમે સલમાન ખાનને ઓળખો છો? પંજાબ કિંગ્સના કગિસો રબાડાએ આપ્યો મજેદાર જવાબ, જુઓ વીડિયો

પંજાબ કિંગ્સ (PBKS)ના ફાસ્ટ બોલર કાગિસો રબાડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રબાડા વાતચીત દરમિયાન હિન્દી ફિલ્મના ડાયલોગ બોલતા જોવા મળે છે.

Kagiso Rabada Viral Video: પંજાબ કિંગ્સ (PBKS)ના ફાસ્ટ બોલર કાગિસો રબાડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રબાડા વાતચીત દરમિયાન હિન્દી ફિલ્મના ડાયલોગ બોલતા જોવા મળે છે. આ દરમિયાન જ્યારે એન્કરે રબાડાને પૂછ્યું કે, શું તમે સલમાન ખાનને ઓળખો છો. તો જવાબમાં રબાડાએ કહ્યું કે ના... હું માત્ર રાશિદ ખાનને ઓળખું છું. રબાડાના જવાબ બાદ એન્કર આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

"એક બાર જો મેને કમિટમેન્ટ કર દી...."
આ વીડિયોમાં કગીસો રબાડા સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડનો ડાયલોગ બોલતા જોવા મળે છે, 'એક બાર જો મેને કમિટમેન્ટ કર દી ફીર મેં અપને આપ કી ભી નહી સુનતા'. આ વીડિયોમાં રબાડાની સાથે વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી ઓડિયન સ્મિથ પણ સની દેઓલના ડાયલોગ બોલતો જોવા મળે છે. આ વીડિયોમાં ઓડિયન સ્મિથ દામિની ફિલ્મનો ડાયલોગમાં તારીખ પે તારીખ.. બોલતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી નાથન એલિસે કાગિસો રબાડાને પૂછ્યું કે શું તમે શાહરૂખ ખાનને ઓળખો છો? કાગીસો રબાડાએ જવાબ આપ્યો કે હા, હું આ ફિલ્મ સ્ટારને ઓળખું છું. આટલું જ નહીં, આ પછી રબાડાએ શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમનો ફેમસ ડાયલોગ 'પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત' બોલીને સંભળાવ્યો હતો. રબાડા અને પંજાબ કિંગ્સ (PBKS)ના અન્ય ખેલાડીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ

IPL 2022: મુંબઈ ઈંડિયન્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેન ઈજગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થયો

CSK vs DC: ડ્રેસિંગ રુમમાં બેસીને બેટ ચાવતો જોવા મળ્યો ધોની, અમિત મિશ્રાએ કારણ જણાવ્યું...

IPL 2022: RCB નું ફાઈનલમાં પહોંચવાનું નક્કી, ગ્રીન જર્સીના આ આંકડા આપે છે પુરાવા

IPL 2022: દિનેશ કાર્તિક અને રાહુલ તેવટિયામાં કોણ છે બેસ્ટ ફિનિશર? જાણો આંકડા શું કહે છે...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ

Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના

Embed widget