શોધખોળ કરો
મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, કપિલદેવની કરી બરોબરી
1/4

મે 2017માં ઝુલન મહિલા ક્રિકેટની સૌથી સફળ બોલર બની હતી.
2/4

નવી દિલ્લી: દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં ભારતીય ટીમની મહિલા સ્ટાર બોલર ઝુલન ગોસ્વામીએ પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહિલા વન-ડે ક્રિકેટમાં 200 વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની ગઈ છે.
Published at : 07 Feb 2018 09:13 PM (IST)
Tags :
Kapil DevView More























