શોધખોળ કરો

જોફ્રા આર્ચરે કહ્યું- સ્ટીવ સ્મિથને જ્યારે બોલ વાગ્યો ત્યારે તે ગભરાઇ ગયો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથના ગળા પર મારો બોલ વાગ્યો હતો ત્યારે હું ગભરાઇ ગયો હતો

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથના ગળા પર મારો બોલ વાગ્યો હતો ત્યારે હું ગભરાઇ ગયો હતો પરંતુ જ્યારે સ્મિથ ઉઠ્યો ત્યારે આર્ચરે રાહતના શ્વાસ લીધા હતા. જ્યારે સ્મિથને બોલ વાગ્યો અને આર્ચરની જે પ્રતિક્રિયા આપી હતી તેનાથી ક્રિકેટ જગતમાં તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી. નોંધનીય છે કે લોડ્સ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરની એક બોલ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથના કાનની નીચે ગળામાં વાગ્યો હતો જેનાથી ખેલાડીઓ ગભરાઇ ગયા હતા. આર્ચરનો બોલ વાગ્યા બાદ સ્ટીવ સ્મિથ તરત જ મેદાન પર પડી ગયો હતો અને થોડા સમય બાદ રિટાયર્ડ થઇને મેદાનની બહાર જતો રહ્યો હતો. સ્મિથને જ્યારે બોલ વાગ્યો ત્યારે તે 80 રન બનાવી ચૂક્યો હતો. સ્મિથ સતત ત્રીજી એશિઝ સદીની નજીક પહોંચી ગયો હતો. બોલ વાગ્યા બાદ આર્ચર સ્મિથ પાસે ગયો નહોતો અને અમ્પાયર તરફ જતો રહ્યો પરંતુ હવે આર્ચરે કહ્યું કે, બેટ્સમેનને ઇજા પહોંચાડવાની રણનીતિ ક્યારેય હોતી નથી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેઇને કહ્યુ કે, સ્મિથ ત્રીજી મેચમાં રમશે અથવા નહી તેના પર કાંઇ કહેવું જલદી ગણાશે. તે 100 ટકા   ફીટ થશે ત્યારે ત્રીજી મેચમાં રમશે.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget