શોધખોળ કરો

ક્રિકેટના દિગ્ગજ જ્હોન્ટી રોહડ્સે કહ્યું - કોહલીની ટીમ સંતુલિત અને દમદાર પણ વર્લ્કડપ જીતવા માટે દાવેદાર નથી, જાણો કેમ

જ્હોન્ટી રોહડ્સે કહ્યું કે, વર્લ્ડકપના ફોર્મેટમાં ફેરફારના કારણે બધા માટે રસ્તાં ખુલ્યા છે. વર્લ્ડકપ 2019 રાઉન્ડ રાબિન ફોર્મેટમાં રમાશે જેમાં દસ ટીમો એક બીજાની સામે ટકરાશે અને ટૉપની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે

નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. આઇપીએલ ટૂર્નામેન્ટ પણ પુરી થઇ ચૂકી છે. બધી ટીમો વર્લ્ડકપ માટે કમર કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે ક્રિકેટના દિગ્ગજ અને સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ખેલાડી જ્હોન્ટી રોહડ્સે ભારતીય ટીમ માટે એક વિચિત્ર નિવેદન આપ્યુ છે. જ્હોન્ટી રોહડ્સનું માનવુ છે કે, ભારતીય ટીમ પાસે શાનદાર 15 ખેલાડીઓ છે પણ વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર નથી. જ્હોન્ટી રોહડ્સે કહ્યું કે, વર્લ્ડકપના ફોર્મેટમાં ફેરફારના કારણે બધા માટે રસ્તાં ખુલ્યા છે. વર્લ્ડકપ 2019 રાઉન્ડ રાબિન ફોર્મેટમાં રમાશે જેમાં દસ ટીમો એક બીજાની સામે ટકરાશે અને ટૉપની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ક્રિકેટના દિગ્ગજ જ્હોન્ટી રોહડ્સે કહ્યું - કોહલીની ટીમ સંતુલિત અને દમદાર પણ વર્લ્કડપ જીતવા માટે દાવેદાર નથી, જાણો કેમ જ્હોન્ટી રોહડ્સ કહ્યું વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ સંતુલિત છે પણ બીજી ટીમો પણ તેનાથી કમ નથી. જ્હોન્ટી રોહડ્સે પ્રેસ ટ્રસ્ટમાં કહ્યું, 'ભારતની પાસે ભલે 15 શાનદાર ખેલાડીઓ છે, પણ છે બીજી ટીમો પણ કમ નથી. વર્લ્ડકપમાં કેટલીક મજબૂત ટીમો છે અને પરિસ્થિતિ અનુસાર પ્લેઇંગ ઇલેવન પર નિર્ભર રહેશે.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget