શોધખોળ કરો
ભારતીય ક્રિકેટમાં છવાઈ ગયેલો કેદાર જાદવ અચાનક ક્યાં થઈ ગયો છે ગાયબ? જાણો મહત્વની વિગત
1/6

2/6

જમણેરી બેટ્સમેનને અત્યાર ઇંગ્લેન્ડના પ્રવાસે ના જવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયા માટે 40 વનડે રમી ચૂકેલી જાધવે કહ્યું 'ત્રણ મહિનાનો સમય કઠીન હતો, પણ મારુ માનવું છે કે મે ફિટનેસની મહત્વ સમજ્યું છે. ઇજા રમતનો ભાગ છે આપણે કંઇજ નથી કરી શકતાં. મને મારા શરીર વિશે જાણવા મળ્યુ છે.'
Published at : 22 Jul 2018 10:36 AM (IST)
Tags :
Kedar JadhavView More
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ધર્મ-જ્યોતિષ





















