શોધખોળ કરો
મહેન્દ્ર સિંહ ધોનીની સલાહથી બદલાઈ ગયું આ ખેલાડીનું નસીબ, હવે અપાવી રહ્યો છે ટીમ ઇન્ડિયાને જીત
1/4

વિકેટ મેળવવાની ક્ષમતા વિશેનું કારણ પૂછતા તેમણે કહ્યું હતું કે, આપણે એવું જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેની આપણી પાસે આશા રાખવામાં આવે છે. દરેક દિશામાં બોલિંગ કરવી, જ્યારે બેટ્સમેન સર્કલમાં હોય છે તો દબાણ બનાવી રાખવું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલમાં સર્જરી પછી ફિટનેસ પ્રક્રિયામાં ફેરફારથી તેને વધારે સારો ક્રિકેટર બનવામાં મદદ મળી હતી. મને લાગે છે કે સર્જરી બાદ મારી ફિટનેશમાં સુધારો આવ્યો છે અને છેલ્લા ચાર મહિનામાં મેં ટ્રેનિંગ અને ફિટનેસ વિશે ગણું શિખ્યું છે.
2/4

આ સાથે જાધવે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, એમએસ ધોનીએ 2016માં ન્યૂઝિલેન્ડ સામે તેના હાથમાં લોબ પકડાવ્યો તો અને તેની અંદરનો બોલર બહાર આવ્યો હતો. તેણે કહ્યું કે, "ધોની ભાઇએ જ્યારે ન્યૂઝીલેન્ડ સામે એ સમયે મને બોલિંગ કરવા માટે કહ્યું તો મારું આખુ જીવન બદલાઇ ગયું"
Published at : 21 Sep 2018 08:01 AM (IST)
View More





















