શોધખોળ કરો
સ્ટૉક્સના કેચ સાથે કેએલ રાહુલ બન્યો નંબર વન ખેલાડી, તોડ્યા રાહુલ દ્રવિડનો આ રેકોર્ડ
1/4

રાહુલ હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલની સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર છે. ગ્રેગ ચેપલે ઇંગ્લેન્ડ વિરુદ્ધ જ 1974-75માં 6 મેચોમાં 14 કેચ ઝડપ્યા હતા.
2/4

જોકે, એક સીરીઝમાં સૌથી વધુ કેચ ઝડપવાનો વૈશ્વિક રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ઝૈફ ગ્રેગરીના નામે નોંધાયેલો છે, તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1920-21માં એશેઝ સીરીઝ (પાંચ મેચો)માં 15 કેચ કર્યા હતા.
Published at : 11 Sep 2018 09:59 AM (IST)
View More





















