શોધખોળ કરો
ભારતે ન્યૂઝિલેન્ડ સામે નોંધાવ્યો વન ડેમાં સાતમા નંબરનો સૌથી ઓછો સ્કોર, જાણો કઈ ટીમ સામે ક્યારે નોંધાવ્યો હતો સૌથી ઓછો સ્કોર
1/3

ટીમ ઈન્ડિયાનો વન ડેમાં સૌથી ઓછો સ્કોર 54 રન છે. જે 2000માં શારજહાંમાં શ્રીલંકા સામે નોંધાવ્યો હતો. ભારતનો બીજા નંબરનો સૌથી ઓછો સ્કોર 63 રન છે. 1981માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા 63 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી.
2/3

1986માં કાનપુરમાં શ્રીલંકા સામે ભારત 78 રનમાં, 1978માં સિયાલકોટમાં પાકિસ્તાન સામે 79 રનમાં, 2010માં દંબુલામાં ન્યૂઝિલેન્ડ સામે 88 રનમાં, 2006માં ડર્બનમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Published at : 31 Jan 2019 10:14 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















