શોધખોળ કરો
IPL 2018: KKRએ બનાવ્યો IPL ઈતિહાસનો ચોથો મોટો સ્કોર, જાણો ટોપ-5માં કોણ-કોણ છે સામેલ
1/5

આઈપીએલમાં બીજા સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પણ આરસીબીના નામે છે. 2016માં આરસીબીએ ગુજરાત લાયન્સ સામે 5 વિકેટના નુકસાન પર 248 રન ખડક્યા હતા.
2/5

આઈપીએલમાં સૌથી મોટા સ્કોરનો રોકોર્ડ આરસીબીએ 2013માં બેંગલુરુમાં પુણે વોરિયર્સ સામે બનાવ્યો હતો. આ મેચમાં ક્રિસે ગેલ આક્રમક બેટિંગ કરતા સદી ફટકારી હતી. 20 ઓવરના અંતે આરસીબીએ 5 વિકેટના નુકસાન પર 263 રન ફટકાર્યા હતા.
Published at : 12 May 2018 07:19 PM (IST)
View More





















