શોધખોળ કરો

કોહલીમાં દેખાય છે ગાંગુલીની ઝલક, વિદેશી જમીન પર ટીમને બનાવી આક્રમક

ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહેતો હતો પરંતુ તેની માનસિકતા આક્રમક હતી.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાને કહ્યું કે, ભારત ટેસ્ટમાં આ સમયે નંબર વન ટીમ છે અને તેનો શ્રેય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને સન્માનને જાય છે. ઝહીર એ ખેલાડીઓમાં સામેલ છે જેણે ગાંગુલી, ધોની અને કોહલીની (આઇપીએલમાં) કેપ્ટનશીપમાં રમી ચૂક્યા છે. ઝહીરનું માનવું છે કે કોહલી કેપ્ટન તરીકે ઘણા અંશે ગાંગુલી સાથે મેળ ખાય છે. ઝહીર ખાને કહ્યું કે, ગાંગુલીએ અમારા વિશ્વાસ અપાવ્યો હતો કે અમે વિદેશમાં જીતી શકીએ છીએ અને અમને આક્રમક ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યા હતા. ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહેતો હતો પરંતુ તેની માનસિકતા આક્રમક હતી. અમે તેમની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીત્યો એટલા માટે તેની કેપ્ટનશીપમાં રમવું સન્માનની વાત છે. ઝહીર ખાનનું કહેવું છે કે વિરાટ ઘણા અંશે ગાંગુલીની જેમ છે. તે પોતાના નિર્ણયોમાં ખૂબ બોલ્ડ છે અને હંમેશા ટીમને પ્રેરીત કરતા રહે છે. તેનું શાનદાર બેટિંગ ફોર્મ પણ તેની કેપ્ટનશીપમાં જોવા મળે છે. હું ઇચ્છું છું કે તે એક દિવસ વર્લ્ડકપ જીતે. વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ પાસે વર્લ્ડ ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. ઝહીરે સાઉથ આફ્રિકા સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરિઝ અગાઉ કહ્યું કે, ભારતમાં ઝડપી બોલર બનવા માટે યોગ્ય સમય છે. તેણે બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા જેવા ખેલાડીઓને જોઇને ખુશી મળે છે કારણ કે આ લોકો સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Embed widget