શોધખોળ કરો

બ્રિટિશ સમાચાર પત્રએ કોહલી પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો કેમ મૂકાયો વિવાદમાં

લંડન: ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર બ્રિટનના એક સમાચાર પત્રએ ઈંગ્લેંડ વિરૂધ્ધમાં રાજકોટમાં યોજાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન દડા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. ‘ધ ડેલી મેલ’ એ મંગળવારે પ્રકાશિત એક રિર્પોટસમાં અપૂરતા આધાર વગર આરોપ લગાવ્યો છે કે કોહલીએ કોઈ મીઠા પદાર્થથી ઉત્તપન્ન થયેલી થુક લગાવીને દડાને ચમકાવવાની કોશિશ કરી હતી. સમાચાર પત્રએ આધાર પૂરાવા માટે તસવીરોની એક શ્રૃખલા પ્રકાશિત કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન કોહલી કોઈ મીઠી વસ્તું ખાઈ રહ્યો હતો. ડેલી મેલની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કેપ્ટન કોહલી દ્વારા ઈંગ્લેડ વિરૂધ્ધમાં ચાલુ ટેસ્ટ સીરીજની પ્રથમ ટેસ્ટ દરમિયાન કોઈ મીઠી વસ્તું ખાઈને તેના નિકળેલા થુક દ્વારા દડાને ચમકાવવાનો વીડિયો ફુટેજ સામે આવ્યો છે. રિર્પોટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ટેલીવિઝનના કેમેરામાં કોહલી તેના ડાબા હાથની આંગળી મોઢામાં નાખતા જોવા મળ્યો હતો. કોહલી મોઢામાં આંગળી રગડતો જોઈ શકાય છે, જે દરમિયાન તે કોઈ મીઠી વસ્તું ખાઈ રહ્યો હતો. ત્યારબાદ તે દડાનો એક હિસ્સો ચમકાવતો જોવા મળ્યો હતો. પરંતુ મેચ દરમિયાન ઉપસ્થિત અંપાયર અથવા તો મેચ રેફરીએ કોહલીને આ પ્રકારની કઈ હરકત કરતો નથી જોયો.

ટોપ સ્ટોરી

ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા
ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
Embed widget