શોધખોળ કરો
IPL: રોમાંચક મેચમાં બેગ્લુંરુએ હૈદરાબાદને 14 રનથી હરાવ્યું, RCBએ પ્લેઓફની આશા જીવંત રાખી
1/5

છેલ્લી ઓવરમાં હૈદરાબાદને 20 રનોની જરૂર હતી, પણ મહેમાન ટીમે જબરદસ્ત બૉલિંગ કરતાં પહેલા જ બૉલે વિલિયનસનની વિકેટ ખેરવી દીધી હતી. અહીંથી તે હાર માટે મજબૂર થઇ ગયા. મનીષ અણનમ રહેવા છતાં પણ ટીમને ના જીતાડી શક્યો.
2/5

ઉલ્લેખનીય છે કે, સનરાઈઝર્સની ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. સનરાઈઝર્સે 13 માંથી 9 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન પર યથાવત છે. જ્યારે આરસીબીની ટીમ 6 મેચમાં જીત હાંસલ કરીને 5માં સ્થાન પર આવી ગઇ છે.
Published at : 18 May 2018 08:37 AM (IST)
Tags :
IPL 2018View More





















