શોધખોળ કરો

IPL: કોલકત્તાએ રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું, પૉઇન્ટ ટેબલમાં બની નંબર-1 ટીમ

1/7
આ જીતની સાથે જ કોલકત્તા પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું અને તેને 5 મેચોમાં 3 જીત અને 2 હાર સાથે 6 પૉઇન્ટ મેળવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ બીજા, કિંગ્સ ઇલેવન પંજાબ ત્રીજા અને ચેન્નાઇ સુપર કિંગ્સ ચોથા સ્થાને છે. રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર સૌથી છેલ્લા નંબર પર છે.

2/7
જયપુરઃ સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં કોલકત્તા નાઇટરાઇડર્સને રાજસ્થાન રૉયલ્સને 7 વિકેટે હરાવીને ટૂર્નામેનટ્ની 5 મેચોમાં 3જી જીત નોંધાવી છે. રાજસ્થાન તરફથી મળેલા 161 રનના ટાર્ગેટને કોલકત્તાએ 18.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કેપ્ટન દિનેશ કાર્તિક 42 અને નીતિશ રાણા 35 રન બનાવીને નૉટ આઉટ રહ્યાં હતા. રાણાને મેન ઓફ ધ મેચ અવોર્ડ આપવામાં આવ્યો હતો.

3/7
4/7
કૃષ્ણપ્પા ગૌતમે 2 વિકેટ લીધી. રાજસ્થાન પહેલા બેટિંગ કરતાં પહેલી ઇનિંગમાં 20 ઓવરમાં આઠ વિકેટે 160 રન બનાવ્યા. ડી શોર્ટે સૌથી વધુ 44 રન અને અજિંક્યે રહાણેએ 36 રન બનાવ્યા હતા. નીતિશ રાણા અને ટૉમ કુરેને 2-2 વિકેટ લીધી હતી.

5/7
રાહુલ ત્રિપાઠી 10, બેન સ્ટૉક્સ 14, કૃષ્ણપ્પા ગૌતમ 12, સંજૂ સેમસન 7 અને શ્રેયસ ગોપાલ 0 રન બનાવીને આઉટ થયા હતા. પીયુષ ચાવલા, શિવન માવી અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.

6/7
રહાણે અને ડી શોર્ટે પહેલી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી. રહાણે ઇનિંગની ચોથી ઓવરમાં સુનીલ નરેનને સતત ચાર બૉલ પર 4 ચોગ્ગા ફટકાર્યા. ત્યારબાદ રાજસ્થાનની વિકેટ સતત પડતી રહી હતી.

7/7
કોલકત્તાના ઓપનર ક્રિસ લિન 0 રન પર કૃષ્ણપ્પા ગૌતમના બૉલ પર બૉલ્ડ થઇ ગયો. લિન બાદ રૉબિન ઉપથ્થા અને સુનિલ નરેને 69 રનનો ભાગીદારી કરી. ઉથપ્પા 48 અને નરેન 35 રન બનાવીને આઉટ થયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 

શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 

Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

Embed widget