શોધખોળ કરો

અજય દેવગણે આ ક્રિકેટરને કરી ફિલ્મની ઓફર, મળ્યો આવો મજેદાર જવાબ

ઇન્ડિયીન ટી-20 લીગમાં મુંબઈના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને બોલિવૂડમાં કામ કવાની ઓફર મળી છે. કૃણાલને આ ઓફર બોલિવૂડના સિંઘમ અજય દેવગને આપી છે.

મુંબઈઃ ઇન્ડિયીન ટી-20 લીગમાં મુંબઈના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને બોલિવૂડમાં કામ કવાની ઓફર મળી છે. કૃણાલને આ ઓફર બોલિવૂડના સિંઘમ અજય દેવગને આપી છે. પંડ્યાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અજય દેવગનને બર્થડે પર વિશ કરતાં એક તસવીર પોસ્ટ કરી હતી. કૃણાલ પંડ્યાએ અજયને બર્થ ડે વિશ કરતાં લખ્યું, “સિંઘમ સુપરસ્ટાર અને મારા હમશકલ ને જન્મદિવસની શુભકામના.” આમ તો અજય દેવગણ સોશિયલ મીડિયાથી દૂર રહે છે પરંતુ તેણે કૃણાલની ટ્વિટનો જવાબ આપ્યો. અજય દેવગણે જવાબ આપતા લખ્યું, “થેન્ક્યૂ કૃણાલ. ડબલ રોલમાં એક ફિલ્મ સાથે કરીએ!” અજયના ટ્વિટ બાદ કૃણાલે પણ વળતો જવાબ આપ્યો. કૃણાલને ફિલ્મમાં કામ કરવાની ઓફર પસંદ આવી પણ તેણે એક શરત મૂકી. કૃણાલ પંડ્યાએ કહ્યું અજય દેવગણ મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા આવશે તો તે ફિલ્મ કરી શકે છે. કૃણાલે લખ્યું, “નક્કી! પહેલા તમે મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા માટે વાનખેડે આવો પછી આપણે ફિલ્મ કરીશું.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget