કુલદીપ ભારતનો 9મો બૉલર છે, જેને વનડે ઇન્ટરનેશનલ મેચમાં છ વિકેટ ઝડપી છે. ફાસ્ટ બૉલર આશિષ નેહરાએ બે વાર આ કારનામું કર્યું છે.
2/4
આની સાથે જ 23 વર્ષના કુલદીપે એક મોટી સિદ્ધિ મેળવી ચે. તેને વનડે ઇન્ટરનેશનલમાં ડાબા હાથના કાંઠાના સ્પિનર તરીકે સર્વશ્રેષ્ઠ બૉલિંગ (6/25) નો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. આ પહેલા આ રેકોર્ડ બ્રેડ હૉગના નામે હતો. તેને 2005 માં વેસ્ટઇન્ડિઝ સામે મેલબોર્નમાં 32 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
3/4
કુલદીપે પોતાની કેરિયરમાં પહેલીવાર પાચં કે તેનાથી વધુ વિકેટ ઝડપી, તેને 25 રન આપીને 6 વિકેટ મેળવી હતી. ઇંગ્લેન્ડની જમીન પર છ વિકેટ ઝડપનારો આ પહેલો સ્પીનર છે.
4/4
નવી દિલ્હીઃ 'કાંઠાના જાદુગર' કુલદીપ યાદવ ગુરુવારે અંગ્રેજો પર કેર બનીની તુટી પડ્યો હતો. તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચમાં કેરિયરની સર્વશ્રેષ્ઠ બૉલિંગ કરી, જેમાં ટ્રેન્ટબ્રિઝમાં સારી શરૂઆત બાદ યજમાન ટીમ 268 રનો પર જ સમેટા ગઇ હતી.