શોધખોળ કરો

Asia Cup Final: ભારતનો સ્કોર 100 રનને પાર, ધોની-કાર્તિક રમતમાં

દુબઈ: એશિયા કપ 2018ની ફાઈનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે.  ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 48.3 ઓવરમાં 222 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાને જીત માટે 223 રનનો લક્ષ્યાંક આપ્યો છે. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 24ઓવરમાં 3 વિકેટ ગુમાવી 105 રન બનાવી લીધા છે. કેપ્ટ રોહિત શર્મા 48 રને કેચ આઉટ થઈ ગયો છે.  શિખર ધવન 15 રન બનાવી આઉટ થઈ ગયા બાદ રાયડુ પણ 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.  દિનેશ કાર્તિક અને ધોની રમતમાં છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બાંગ્લાદેશને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી લિટન દાસ શાનદાર 121 રન બનાવ્યા હતા. લિટન દાસની વન-ડેમાં આ પહેલી સદી છે. બાંગ્લાદેશ તરફથી હસન (32) , કાયેસ (2), રહીમ (5), મિથુન (2) અને મહમદુલ્લાહ (4) લિટન દાસ (121) મોર્તઝા (7) નઝમુલ ઈસ્લામ (7 ) સોમ્ય સરકાર (33) રુબેલ હસન (00) અને રહેમાન 2 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.  ભારત તરફથી કુલદીપ યાદવે 3, કેદાર જાદવે 2, ભુવનેશ્વર કુમાર અને ચહલ 1-1 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયા- રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ બાંગ્લાદેશ - મશરફી મુર્તજા (કેપ્ટન), લિટન દાસ, સૌમ્ય સરકાર, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, મોહમ્મદ મિથુન, ઇમરુલ કાયેસ, મહમૂદુલ્લાહ, મેહદી હસન મિરાજ, રુબેલ હુસૈન અને મુસ્તાફિજુર રહમાન, નસમૂલ ઈસ્લામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget