શોધખોળ કરો

વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હારી મંજૂ રાની, જીત્યો સિલ્વર

. પાંચ જજોએ રશિયાની ખેલાડીના પક્ષમાં 29-28,29-28, 30-27, 30-27, 28-29થી નિર્ણય આપ્યો હતો.

નવી દિલ્હીઃ ભારતની મંજૂ રાનીએ અહી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં રવિવારે હારનો સામનો કરવો પડ્યો હતો. રશિયાની એકાતેરિના પાલ્ટસેનાએ પ્રથમવાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ રહેલી મંજૂને 48  કિલોગ્રામ  વર્ગની ફાઇનલમાં  4-1થી હાર આપી હતી. પાલ્ટસેવા વિરુદ્ધ મળેલી હાર બાદ મંજૂને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પાંચ જજોએ રશિયાની ખેલાડીના પક્ષમાં 29-28,29-28, 30-27, 30-27, 28-29થી નિર્ણય આપ્યો હતો. 18 વર્ષ બાદ પ્રથમવાર એવું બન્યું છે જ્યારે કોઇ ભારતી મહિલા બોક્સે પોતાના ડેબ્યૂમાં વર્લ્ડ બોક્સિંગ  ચેમ્પિયશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મંજૂ અગાઉ મૈરી કોમે  વર્ષ 2001માં પોતાની ડેબ્યૂમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં  ફાઇનલમાં પહોંચી હતી.  મંજૂએ આ મેચની સાથે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય અભિયાનને ખત્મ કરી હતી. ભારતે એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંત બન્યો સુપરમેન! હવામાં ઉડીને પકડ્યા 2 અદભૂત કેચ, મેચની બાજી જ પલટી નાખી, જુઓ Video

BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

મોહમ્મદ શમીએ IPL માં રચ્યો નવો ઈતિહાસ: કૃણાલ પંડ્યાનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો, 4 ઓવરમાં માત્ર 9 રન આપીને....

હિટમેનનો નવો રેકોર્ડ: રોહિત શર્માએ IPL માં ધોનીનો સિક્સર રેકોર્ડ તોડ્યો, હવે ગેલના નિશાના પર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!

Embed widget