શોધખોળ કરો
Advertisement
ધોનની જેમ જ રન આઉટ થયો આ ખેલાડી, લોકોએ કહ્યું- ‘કર્મનું ફળ મળ્યું’
ગપ્ટિલ જે રીતે રન આઉટ થયો તે જોઈને ભારતીય ફેન્સને સેમિ ફાઈનલની યાદ આવી ગઈ.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની ફાઈનલ અત્યાર સુધીની સૌથી રોમાંચક ફાનલ મેચમાંથી એક રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડ જીતી ગયું અને ન્યૂઝીલેન્ડની હાર થઈ. પરંતુ અંતે એ ક્યો સમય હતો જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમના હાથમાંથી મેચ જતી રહી. સુપર ઓવરમાં 16 રનનો પીછો કરવા ઉતરેલ ન્યૂઝીલેન્ડને અંતિમ બોલમાં 2 રન જોતા હતા, માર્ટિન ગપ્ટિલ સ્ટ્રાઈક પર હતા અને એક જ રન બનાવી શક્યા. બીજો રન લેવાના ચક્કરમાં ગપ્ટિલ રન આઉટ થઈ ગયો.
ગપ્ટિલ જે રીતે રન આઉટ થયો તે જોઈને ભારતીય ફેન્સને સેમિ ફાઈનલની યાદ આવી ગઈ. કારણકે ધોની અને ગપ્ટિલના રન આઉટમાં સમાનતા હતી. જણાવી દઈએ કે, ગપ્ટિલના જબરદસ્ત થ્રોના લીધે ધોની રન આઉટ થયો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાની જીતની આશા પર પાણી ફરી વળ્યું અને ભારત હારી ગયું.
ફાઈનલ મુકાબલામાં ગપ્ટિલ સાથે પણ એવું જ થયું જેવું ધોની સાથે થયું હતું. સુપર ઓવરના છેલ્લા બોલે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 2 રન જોઈતા હતા. ત્યારે બીજો રન લેવા જતાં ગપ્ટિલ આઉટ થઈ ગયો.
Guptill ran out Dhoni in Semi finals Now he himself got Run out in Finals #Karma returns bro Guptill 😂 pic.twitter.com/9jCAdwxC67
— Indian Cricketing fan (@gamers_brain) July 15, 2019
Karma😂😂!!! Guptill throws - Dhoni out.. bulter throws - Guptill out... pic.twitter.com/i3Bhi1cfsr
— Chef Mayank (@ChefMayank2) July 14, 2019
Finally, #Guptill got to know how Dhoni felt that day karma strikes back😎 pic.twitter.com/bz0EGsZoDD
— Naresh Kumar (@nareshkumar9441) July 14, 2019
Dhoni right now.😂🤣 #Guptill run out #CWC19Finals #CWC19Final #CricketWorldCup2019 #ENGvsNZ #CricketWorldCup2019 pic.twitter.com/C0qaDmRIC3
— Dinesh UD (@Dinesh_ud) July 14, 2019
ભારતીય ફેન્સ ગપ્ટિલના રન આઉટ પર મજા લઈ રહ્યા છે. ટ્વિટર પર એક વ્યક્તિએ લખ્યું, “સેમિ ફાઈનલમાં ગપ્ટિલના કારણે ધોની આઉટ થયો હતો અને હવે ગપ્ટિલ પોતે ફાઈનલમાં એવી જ રીતે આઉટ થયો. આ કર્મોનું ફળ છે.”#ENGvsNZ #Guptill 's Antics Dhoni was Run out due to him His throw mistakenly costed 4 runs His Run Out Costed #WorldCupFinal OMG Too Much #Guptill Happening! pic.twitter.com/93vDFFektC
— Raghvendra S (@raghav_s91) July 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement