શોધખોળ કરો
આ ક્રિકેટરે કહ્યું- કોહલી કરતાં પણ લાંબી સિક્સર મારી શકુ છું, નથી ફિટનેસની જરૂર
1/6

આ ક્રિકેટરને વધારે વજન હોવાના કારણે ટીકાઓની પણ શામનો કરવો પડે છે. પરંતુ શહજાદ વિજય ઇનિંગ્સ રમીને ટીકાકારોનું મોઢું બંધ કરી નાખે છે. મોહમંદ શહજાદ ટી-20માં અફઘાનિસ્તાન તરફથી સૌથી વધારે રન બનાવવાળો ખેલાડી છે અને વનડેમાં મોહમ્મદ નબીના પછી બીજા નંબર પર છે.
2/6

અફઘાનિસ્તાનના ક્રિકેટર મોહમંદ શહજાદનું વજન 90 કિલોગ્રામથી પણ વધારે છે પરંતુ તેમના વિચાર ફિટનેસ પ્રતિ જુનૂની વિરાટ કોહલી કરતા ખુબ અલગ છે. મોહમંદ શહજાદનું કહેવું છે કે જ્યારે હું દુનિયાના નંબર એક વનડે બેટ્સમેનથી વધારે લાંબો છગ્ગો મારી શકું છું તો તેના માટે ફિટનેસ કાર્યક્રમની જરૂર નથી.
Published at : 04 May 2018 09:25 PM (IST)
View More





















