શોધખોળ કરો
Advertisement
આ વિસ્ફોટક બેટ્સમેન પર લાગ્યો એક વર્ષનો પ્રતિબંધ, જાણો વિગતે
જોકે, આ અગાઉ શહજાદ પર થોડાક સમય માટે પ્રતિબંધ હતો, પણ હવે તેને વધુ લંબાવીને એક વર્ષ સુધીનો કરી દેવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ આફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટકીપર મોહમ્મદ શહજાદ પર વધુ એક આફત આવી છે. શહજાદને ક્રિકેટના બધા ફોર્મેટમાંથી 12 મહિના (એક વર્ષ) માટે એસીબી એટલે કે આફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે બેન કરી દીધો છે. રવિવારે બોર્ડ આ કડક નિર્ણય લીધો હતો.
જોકે, આ અગાઉ શહજાદ પર થોડાક સમય માટે પ્રતિબંધ હતો, પણ હવે તેને વધુ લંબાવીને એક વર્ષ સુધીનો કરી દેવામાં આવ્યો છે.
બોર્ડ કૉડ ઓફ કન્ડક્ટને તોડવાના મામલે શહજાદને થોડાક સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. શહેજાદે બોર્ડની પોલીસીને માન્યા વિના જ દેશની બહાર સફર કર્યો હતો, આ કારણે તેની સામે એક્શન લેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement