શોધખોળ કરો

EXCLUSIVE: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના અનેક મહિલાઓ સાથે સંબંધ, પત્નીએ લગાવ્યો ગંભીર આરોપ

1/6
 આ તમામ મેસેજીસમાં મહિલાઓની તસવીર અને અશ્લીલ વાતોના મેસેજિસ પણ છે. જોકે તેમાંથી કોઈપણ પોસ્ટમાં શમીના નામની ઓળખ નથી થતી. પરંતુ તેની પત્નીએ એપીબી સાથે વાતચીતમા સ્પષ્ટતા કરી કે આ ફેસબુક એકાઉન્ટ તેનું જ છે અને શમી હાલમાં ધર્મશાલામાં છે.

2/6
શમીની પત્ની હુસ્નજહાંએ આ પોસ્ટની અંદર નાગપુર અને પાકિસ્તાન સાથે જોડાયેલ મહિલાઓનો ઉલ્લેખ કર્યો છે. એક મહિલા પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે. આ પોસ્ટ્સની અંદર એ મહિલાઓના નામ સ્પષ્ટ જોવા મળે છે. જ્યારે બે અન્ય મહિલાઓનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ છે. જેમાંથી એક મહિલાની સાથે ખુદ શમી ઉભો જોવા મળે છે. જે સાંબાની હેવાસી છે.

3/6
 ફેસબુક પોસ્ટ વિશે શમીની પત્નીએ કહ્યું કે શમી અનેક મહિલાઓ સાથે ગંદી અને અશ્લીલ વાતચીત કરે છે. તેણે કહ્યું કે, જ્યારે તેને શમીનો ફોન મળ્યો ત્યારે તો લોક્ડ હતો. પરંતુ ડિફરન્ટ પેટર્નનો ઉપયોગ કરવા પર ફોની પેટર્ન ખુલી ગઈ. આ રીતે હસીનજહાંને આ સંપૂર્ણ ઘટનાની ખબર પડી અને તે શમીના તમામ કોલ ડિટેલ્સ અને સ્ક્રીનશોટ્સ મેળવી શકી. શમીની પત્નીએ કહ્યું કે હવે તેના પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે, તે આ તમામ પોસ્ટ્સ પોતાના ફેસબુક વોલ પરથી હટાવી દે.

4/6
 હસીનજહાંએ મોહમ્મદ શમી અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે શમીએ તેનું શારીરિક અને માનિસક શોષણ કર્યું છે. હસીનહાંએ કહ્યું કે દક્ષિણ આફ્રીકા પ્રવાસ પરથી પરત ફર્યા બાદ શમીએ તેની સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં શમીની પત્નીએ આરોપ લગાવ્યો કે શમીના પરિવારે તેને જાનથી મારી નાખવની ધમકી આપી છે.

5/6
 મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટે ફરીથી હલચલ મચાવી દીધી છે. શમીની પ્તની હસીનજહાંએ મંગળવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબાકુ પર એક બાદ એક અનેક મહત્ત્વપૂર્ણ પોસ્ટ શેર કરી શમીના અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવાના આરોપ લગાવ્યા છે. શમીની પત્નીએ સવારે નવ કલાકથી લઈને એક કલાકની વચ્ચે આ મામલા સાથે જોડાયેલ 11 પોસ્ટ શેર અને રીશેર કરી છે. જેમાંતેણે શમીની અન્ય મહિલાઓ સાથેના વ્હોટ્સએપ મેસેજિસને જાહેર કર્યા છે.

6/6
નવી દિલ્હીઃ પોતાની ફાસ્ટ બોલિંગથી ભારતીય ક્રિકેટ ટીમના મહત્ત્વના ખેલાડી મોહમ્મદ શમી પોતાનું લગ્ન જીવન એટલી મજબૂતીથી ન ચલાવી શક્યા. ટીમ ઇન્ડિયઆના આ ફાસ્ટ બોલરને લઈનેતેની પત્ની હસીનજહાંએ અનેક ગંભીર આરોપ લગાવતા ખુલાસા કર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

Embed widget