શોધખોળ કરો
Advertisement
ધોનીની નિવૃત્તિને લઈને BCCIનો સૌથી મોટો નિર્ણય, વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી નામ હટાવ્યું
મળતી માહિતી મુજબ વર્ષ 2019-2020 માટેના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ એમ માત્ર ત્રણ ખેલાડીઓને જ A+ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
મુંબઈઃ ધોનીની વાપસીની વચ્ચે બીસીસીઆઈએ સૌથી મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ વર્ષ 2019-20 માટેના કોન્ટ્રાક્ટ લિસ્ટની યાદી બહાર પાડી છે. આ યાદીમાં સૌથી મહત્ત્વનું એ છે કે ધોનીને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. ટૂંકમાં હવે ધોનીની વાપસીને લઈને આશા ધૂંધળી જોવા મળી રહી છે. એટલે કે ધોની ટૂંક સમયમાં જ નિવૃત્તીની જાહેરાત કરે તેવી અટકળો ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2019-2020 માટેના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ એમ માત્ર ત્રણ ખેલાડીઓને જ A+ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. બીસીસીઆઈનો આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી લાગુ પડશે.BCCI announces Annual Player Contracts for Senior Men's team for the period from Oct 2019 to Sept 2020. Virat Kohli, Rohit Sharma, Jasprit Bumrah in Grade A+; R Ashwin, R Jadeja, B Kumar, Mohd Shami, C Pujara, KL Rahul, A Rahane, S Dhawan, I Sharma, K Yadav, R Pant in Grade A. pic.twitter.com/8rUn2VzSYf
— ANI (@ANI) January 16, 2020
છેલ્લા ઘણાં સમયથી ધોનીની નિવૃત્તિને લઈને ચર્ચાઓ ચાલી રહી હચી. વર્લ્ડકપમાં સેમી ફાઈનલમાં હાર બાદથી ધોનીએ ક્રિકેટથી અંતર રાખ્યું છે. આમ હવે બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન ન મળતા એટલું નક્કી છે કે ધોની ટૂંક સમયમાં જ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.Wriddhiman Saha, Umesh Yadav, Yuzvendra Chahal, Hardik Pandya, Mayank Agarwal in Grade B; Kedar Jadhav, Navdeep Saini, Deepak Chahar, Manish Pandey, Hanuma Vihari, Shardul Thakur, Shreyas Iyer, Washington Sundar in Grade C. https://t.co/BuqFpylvXz
— ANI (@ANI) January 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion