શોધખોળ કરો

મહેન્દ્ર સિંહ ધોની સ્વતંત્રતા દિવસ પર આ જગ્યાએ ફરકાવશે તિરંગો

સેનાના એક અધિકારીએ કહ્યુ કે ધોની ભારતીય સેનાના બ્રાન્ડ એમ્બેસેડર છે.

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્વતંત્રતા દિવસના અવસર પર લદ્દાખના લેહમાં તિરંગો ફરકાવી સકે છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલની ઉપાધિ મેળવી ચૂકેલ ધોની હાલમાં ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી પર છે. ધોનીએ ટેરીટોરિયલ આર્મીમાં કરવા માટે ક્રિકેટમાંથી બે મહિનાનો આરામ લીધો છે. તેણે 30 જુલાઈના રોજ ડ્યૂટી સંભાળી હતી અને તે 15 ઓગસ્ટના રોજ પોતાની બટાલિયનની સાથે લેહમાં રહેશે. સેનાના એક અધિકારીએ કહ્યુ કે ધોની ભારતીય સેનાના બ્રાન્ડ એમ્બેસેડર છે. તે પોતાના યૂનિટના સભ્યોને પ્રેરિત કરવાના કામમાં લાગ્યા છે. ધોની સૈનિકો સાથે ફુટબોલ અને વોલીબોલ રમી રહ્યા છે. તે કોર ટીમ સાથે અભ્યાસ પણ કરી રહ્યો છે. ધોની 15 ઓગસ્ટ સુધી ખીણમાં રહેશે. જો કે અધિકારીએ એ નથી કહ્યુ કે ધોની 15 ઓગસ્ટ કઈ જગ્યાએ તિરંગો લહેરાવશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સેમીફાઈનલથી બહાર થયા પછી ધોનીના સંન્યાસની અટકળો લગાવી હતી. ધોનીએ બે મહીના માટે પૈરાશૂટ રેજીમેન્ટની પાસે બોર્ડથી બ્રેક માંગી હતી. તે ભારતીય ટીમના વેસ્ટઈન્ડીઝ પ્રવાસમાં ભાગ લેવાનો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Embed widget