શોધખોળ કરો

ધોનીના મતે ક્યો પાકિસ્તાની બોલર સામે રમવામાં તેને વળી જતો પરસેવો ? જાણો વિગત

1/4
પરંતુ પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીનો જવાબ બધા કરતા અલગ હતો. વિલકિન્સે ધોનીને ડકવર્થ-લૂઈસ નિયમને લઈને અમુક સવાલો કર્યો હતો. જેનો ધોનીએ જોરદાર આપ્યા હતા. ધોનીએ કહ્યું, આઈસીસીને પણ આ નિયમ કેવી રીતે કામ કરે છે તેના વિશે પણ ખબર નથી. વરસાદવાળી મેચોમાં સ્કોરની ગણતરી ડકવર્થ-લુઈસ નિયમ પ્રમાણે કરવામાં આવે છે.

2/4
ઉલ્લેખનીય છે કે પાકે ફૈસલાબાદમાં વર્ષ 2006માં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં મહેંદ્ર સિંહ ધોની અને શોએબ અખ્તર જબરદસ્ત આમને સામને આવી ગયા હતા. ધોનીએ અખ્તરની એક ઓવરમાં 26 રન જોડ્યા હતા. આ ધોનીના કરિયરની પહેલી ટેસ્ટ હતી. તમને જણાવી દઈએ કે ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 2013ની ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ભારતનો આગામી મુકાબલો 8 જૂને ઓવલના મેદાન પર શ્રીલંકા સામે રમાશે. જો આ મેચ ભારત જીતી જશે તો સેમીફાઈનલમાં પ્રવેશ કરી દેશે..

3/4
ધોનીને બીજો સવાલ કરવામાં આવ્યો હતો કે ક્યા ઝડપી બોલર સામે રમવામાં મુશ્કેલી પડે છે. તેના જવાબમાં મહેંદ્ર સિંહ ધોનીએ રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરનું નામ આપ્યું હતું. ભારતના સૌથી સફળ કેપ્ટનને કહ્યું, મારા આખા કરિયરમાં શોએબ અખ્તર વિરુદ્ધ રમવામાં સૌથી વધુ મુશ્કેલી પડી હતી.

4/4
નવી દિલ્લી: ઈંગ્લેડમાં રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનને કારમી હાર આપ્યા પછી ટીમ ઈંડિયા વિરાટ કોહલીના ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક સમારાહોમાં પહોંચી હતી. આ કાર્યક્રમ માનવ તસ્કરી વિરુદ્ધ કામ કરનાર સંસ્થા માટે ફંડ ભેગું કરવાનો કાર્યક્રમ હતો. આ સમારોહમાં જાણીતા હોસ્ટ એલન વિલકિન્સે ભારતીય ખેલાડીઓને અમુક સવાલ પૂછ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget