શોધખોળ કરો
Advertisement
IPL 2019: ધોનીએ દીકરી જીવાની લીધી ભાષા ટેસ્ટ, Video થયો વાયરલ
ચેન્નઈઃ એમએસ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલના પ્રથમ મેચમાં જ વિરાટ કોહલીની ટીમ આરસીબીને સાત વિકેટ હાર આપી સીઝનની શાનદાર શરૂઆત કરી હતી. જોકે, ધોની પિચથી ખુશ ન હતા અને મેચ બાદ તેણે આ મામલે નારજગી પણ વ્યક્ત કરી હતી.
બાદમાં ધોની દીકરી જીવા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતાં જોવા મળ્યા. માહીએ પોતાની દીકરીની ભાષાની ટેસ્ટ લીધી અને મજાની વાત એ રહી કે તેણે દીકરી તરફથી શાનદાર જવાબ મળ્યો. ધોનીએ આ વીડિયો પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયો......
વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની દીકરીને અનેક ભાષામાં સવાલ કરે છે અને જીવા તેના એકદમ સ્પષ્ટ જવાબ આપી રીહ છે. પાપા ધોની બંગાળી, ગુજરાતી, ભોજપુરી સહિત અનેક ભાષાઓમાં જીવાને પૂછે છે કે, કેમ છે? આ બધાના જીવાએ સાચા જવાબ આપ્યા. જવાબ જાણીને ધોનીએ તાળી પાડી અને દીકરીનો ઉત્સાહ વધાર્યો.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement