શોધખોળ કરો
પ્રિન્સેસ લૂકમાં ઝીવા ધોની લાગી અનહદ ક્યૂટ, જુઓ તસવીરો
1/9

મુંબઈ: ટીમ ઈંડિયાના કેપ્ટન કૂલ એમએસ ધોનીની દિકરી ઝીવાનું ક્યુટ ફોટોશૂટ થયું હતું. જેમાં તે પ્રિન્સેસની જેમ પિંક કલરના ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો શીપ્રા અને અમિત છાબરા દ્વારા લેવામાં આવી છે.
2/9

Published at : 10 Dec 2016 10:09 AM (IST)
View More























