શોધખોળ કરો

આ ઈન્ટરનેશનલ ફૂટબોલ પ્લેયર લોકડાઉનના કારણે ફસાયો, મુંબઈના પાર્કંમાં 73 દિલસ પડી રહ્યો, કોણ હોટલમાં લઈ ગયું ?

74 દિવસથી રેન્ડી જુઆન મુલર મુંબઇ એરપોર્ટ પર છે, અને હવે તેને પરત ઘાના જવા માટે વિમાન સેવાઓ શરૂ થાય ત્યા સુધી રાહ જોવી પડશે.

મુંબઇઃ લૉકડાઉનના કારણે કેટલાય લોકોને તકલીફો પડી છે. સમાચાર છે કે ઘાનાનો ફૂટબૉલર છેલ્લા 73 દિવસથી લૉકડાઉનના કારણે મુંબઇ એરપોર્ટ પર ફસાયો છે, અને સમોસા-ચટ્ટણી ખાઇને દિવસો પસાર કરી રહ્યો છે, જોકે, સરકારે આ વાતને ધ્યાનમાં લઇને ફૂટબૉલર રેન્ડી જુઆન મુલરને હૉટલમાં મોકલી દીધો છે. 74 દિવસથી રેન્ડી જુઆન મુલર મુંબઇ એરપોર્ટ પર છે, અને હવે તેને પરત ઘાના જવા માટે વિમાન સેવાઓ શરૂ થાય ત્યા સુધી રાહ જોવી પડશે. રેન્ડી જુઆન મુલર કેરાલામાં એક ક્લબ માટે રમવા ભારત આવ્યો હતો. આ દરમિયાન તેને સુરક્ષાકર્મીઓ અને અન્ય સ્ટાફે એરપોર્ટ પર મદદ કરી હતી. 23 વર્ષીય રેન્ડી જુઆન મુલરે મદદ માટે શનિવારે મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે અને યુવા સેનાના પદાધિકારી રાહુલ કનાલને આભાર માન્યો હતો. તેને કહ્યું- ધન્યવાદ, આદિત્ય ઠાકરે, રાહુલ કનાલ, તમારો ખુબ ખુબ આભાર... નોંધનીય છે કે કેરાલમાં એક ક્લબ માટે રમવા આવેલા રેન્ડી જુઆન મુલરને કેન્યા એરબેઝના વિમાન મારફતે પોતાના દેશમાં પરત જવાનુ હતુ, પણ લૉકડાઉન લાગુ થવાના કારણે તેને મુંબઇ એરપોર્ટ પર ફસાઇ જવાનો વારો આવ્યો હતો. તે લૉકડાઉનના સમયમાં બગીચામાં ફરતો હતો અને કોઇને કોઇ સ્ટૉલ પરથી ખાવાનુ ખાઇ લેતો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Embed widget