શોધખોળ કરો

ભારતનો આ ક્રિકેટર માત્ર એક કાનથી જ સાંભળી શકે છે

1/3
 વોશિંગ્ટન સુંદર બોલિંગ સાથે સાથે શાનદાર બેટિંગ પણ કરે છે.આ વર્ષે તમિલનાડુ પ્રમિયર લીગમાં તેણે સતત 4 અર્ધી સદી ફટકારી હતી. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓમાં શામેલ હતો. તમિલનાડુના 18 વર્ષના વોશિંગ્ટન આ વાતથી રાહત અનુભવી રહ્યો છે કે તેણે યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. જ્યારે બે મહિના પહેલા તે આ ટેસ્ટમાં ફેઈલ રહ્યો હતો.

2/3
ચેન્નઈઃ શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલ વોશિંગ્ટન સુંદરની ટીમમાં પસંદગી બાદ પિતા અને પૂર્વ કોચોનો આભાર માન્યો હતો. સુંદરે ડાબોડી બેટિંગ કરે છે અને લેફ્ટ આર્મ ઓફ સ્પિન બોલિંગ કરે છે. તેને ચાલુ વર્ષની શરૂમાં આઈપીએલ 10માં રાઈઝિંગ પુણે સુપરજાઈન્ટ્માં ઘાયલ રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારથી તેણે પાછુ વળીને જોયું નથી અને જ્યારે પણ તેને તક મળી ત્યારે તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.

3/3
 વોશિંગ્ટન સુંદરે પોતાની એક કમજોરી હોવા છતા ટીમ ઈન્ડિયા સુધીનું સફર કાપ્યું. સુંદર એક કાનથી સાંભળી શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે વોશિંગ્ટનને એક કાનથી સંભળાતું નથી. સુંદર જ્યારે 4-5 વર્ષનો હતો ત્યારેથી તેણે પોતાની આ કમજોરી વિશે માતા-પિતાને જણાવ્યું. આ પછી તે ડોક્ટર પાસે ગયો પરંતુ તેનો ઈલાજ ન થયો. વોશિંગ્ટન પોતાની આ ખામી સાથે જ હવે શ્રીલંકા સામે રમાનારી ટી-20 સીરીઝમાં ભારતીય ટીમનો હિસ્સો બની ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget